Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 793

1875 Mantra
Devata- मित्रावरुणौ Rishi- मेधातिथिः काण्वः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
मि꣣त्रं꣢ व꣣य꣡ꣳ ह꣢वामहे꣣ व꣡रु꣢ण꣣ꣳ सो꣡म꣢पीतये । या꣢ जा꣣ता꣢ पू꣣त꣡द꣢क्षसा ॥७९३॥

मि꣣त्र꣢म् । मि꣣ । त्र꣢म् । व꣣य꣢म् । ह꣣वामहे । व꣡रु꣢꣯णम् । सो꣡म꣢꣯पीतये । सो꣡म꣢꣯ । पी꣣तये । या꣢ । जा꣡ता꣢ । पू꣣त꣡द꣢क्षसा । पू꣣त꣢ । द꣣क्षसा ॥७९३॥

Mantra without Swara
मित्रं वयꣳ हवामहे वरुणꣳ सोमपीतये । या जाता पूतदक्षसा ॥

मित्रम् । मि । त्रम् । वयम् । हवामहे । वरुणम् । सोमपीतये । सोम । पीतये । या । जाता । पूतदक्षसा । पूत । दक्षसा ॥७९३॥

Samveda - Mantra Number : 793
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 3; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (वयम्) અમે (सोमपीतये) મોક્ષાનંદ-રસપાનને માટે (मित्रं वरुणम्) સંસારમાં શુભ કર્મ આચરણ માટે પ્રેરક શુભ કર્મફળ ભોગ માટે પોતાની તરફ વરનાર પરમાત્માનું (हवामहे) સ્મરણ કરીએ છીએ. ઉપાસિત કરીએ છીએ. (या पूतदक्षसा जाता) જે અમારા બે ધર્મવાળા મિત્રરૂપમાં‌‌ વરુણરૂપમાં પવિત્ર બે બળવાળા પ્રસિદ્ધ સ્વતઃ સિદ્ધ છે. (૧)

 
Essence
ભાવાર્થ : અમે મોક્ષાનંદ રસપાનને માટે તે પરમાત્માનું સ્મરણ કરીએ, તેની ઉપાસના કરીએ, જે બે ધર્મવાળા એક શુભકર્મ કરવા માટે સંસારમાં અમને પ્રેરિત કરે છે. પુનઃ શુભ કર્મોના મોક્ષફળના ભોગ માટે પોતાની તરફ વરણ કરનાર છે. ઉક્ત બન્ને ધર્મ તેના પવિત્ર-નિર્દોષ-નિતાન્ત પ્રશંસનીય અને સ્વતઃ સિદ્ધ પ્રસિદ્ધ છે. (૧)