Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 792

1875 Mantra
Devata- अग्निः Rishi- मेधातिथिः काण्वः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
अ꣡ग्ने꣢ दे꣣वा꣢ꣳ इ꣣हा꣡ व꣢ह जज्ञा꣣नो꣢ वृ꣣क्त꣡ब꣢र्हिषे । अ꣢सि꣣ हो꣡ता꣢ न꣣ ई꣡ड्यः꣢ ॥७९२॥

अ꣡ग्ने꣢꣯ । दे꣣वा꣢न् । इ꣣ह꣢ । आ । व꣣ह । जज्ञानः꣢ । वृ꣣क्त꣡ब꣢र्हिषे । वृ꣣क्त꣢ । ब꣡र्हिषे । अ꣡सि꣢꣯ । हो꣡ता꣢꣯ । नः꣣ । ई꣡ड्यः꣢꣯ ॥७९२॥

Mantra without Swara
अग्ने देवाꣳ इहा वह जज्ञानो वृक्तबर्हिषे । असि होता न ईड्यः ॥

अग्ने । देवान् । इह । आ । वह । जज्ञानः । वृक्तबर्हिषे । वृक्त । बर्हिषे । असि । होता । नः । ईड्यः ॥७९२॥

Samveda - Mantra Number : 792
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 3; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अग्ने) હે જ્ઞાન-પ્રકાશ સ્વરૂપ પરમાત્મન્ ! તું (वृक्तबर्हिषे) છિન્ન પ્રજા-સંબંધ અથવા ત્યક્ત પ્રજા-સંબંધ-પૂર્ણ બ્રહ્મચારી અથવા સંન્યાસી ઉપાસકને માટે (जज्ञानः) સાક્ષાત્ થઈને (इह) આ જીવનમાં (देवान् आवह) દિવ્ય ગુણોને લઈ આવ-લઈ આવે છે. (नः) અમારા (ईड्यः होता असि) સ્તુત્ય-ઉપાસનીય ગ્રહણ કરનાર-સ્વીકાર કરનાર છે. (૩)

 
Essence
ભાવાર્થ : ગૃહસ્થના સંબંધનો ત્યાગ કરેલ પૂર્ણ બ્રહ્મચારી અથવા સંન્યાસી ઉપાસકને માટે આ જીવનમાં પરમાત્મા દિવ્યગુણો, દિવ્ય સુખોને પ્રાપ્ત કરાવે છે કારણ કે તે ઉપાસકને સ્તુતિ યોગ્ય, તથા અપનાવનાર ઉપાસ્યદેવ છે. (૩)