Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 789

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- अहमीयुराङ्गिरसः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
स꣡ नः꣢ पुना꣣न꣡ आ भ꣢꣯र र꣣यिं꣢ वी꣣र꣡व꣢ती꣣मि꣡ष꣢म् । ई꣡शा꣢नः सोम वि꣣श्व꣡तः꣢ ॥७८९॥

सः꣢ । नः꣣ । पुनानः꣢ । आ । भ꣣र । रयि꣢म् । वी꣣र꣡व꣢तीम् । इ꣢ष꣢꣯म् । ई꣡शा꣢꣯नः । सो꣣म । विश्व꣡तः꣢ ॥७८९॥

Mantra without Swara
स नः पुनान आ भर रयिं वीरवतीमिषम् । ईशानः सोम विश्वतः ॥

सः । नः । पुनानः । आ । भर । रयिम् । वीरवतीम् । इषम् । ईशानः । सोम । विश्वतः ॥७८९॥

Samveda - Mantra Number : 789
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 3; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (सोम) હે શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! (सः) તે તું (पुनानः) શાન્તરૂપ પ્રાપ્ત થતાં (नः) અમારે માટે (रयिम्) મોક્ષૈશ્વર્યરૂપ ધનને તથા (वीरवतीम् इषम्) બલવતી એ લોક સ્થિતિને (आ भर) ભરપૂર કરી દે (विश्वतः ईशानः) તું વિશ્વનો સ્વામી છે. (૩)

 
Essence
ભાવાર્થ : હે શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! તું વિશ્વનો સ્વામી છે, તારી આનંદધારામાં પ્રાપ્ત થઈને, અમારે માટે મોક્ષૈશ્વર્યને તથા આ લોક ગુણવતી સ્થિતિને આભરિત-ભરપૂર કરી દે. (૩)