Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 785

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- भृगुर्वारुणिर्जमदग्निर्भार्गवो वा Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
य꣢द꣣द्भिः꣡ प꣢रिषि꣣च्य꣡से꣢ मर्मृ꣣ज्य꣡मा꣢न आ꣣यु꣡भिः꣢ । द्रो꣡णे꣢ स꣣ध꣡स्थ꣢मश्नुषे ॥७८५॥

यत् । अ꣡द्भिः꣢ । प꣣रिषिच्य꣡से꣢ । प꣣रि । सिच्य꣡से꣢ । म꣣र्मृज्य꣡मा꣢नः । आ꣣यु꣡भिः꣢ । द्रो꣡णे꣢꣯ । स꣣ध꣡स्थ꣢म् । स꣣ध꣢ । स्थ꣣म् । अश्नुषे ॥७८५॥

Mantra without Swara
यदद्भिः परिषिच्यसे मर्मृज्यमान आयुभिः । द्रोणे सधस्थमश्नुषे ॥

यत् । अद्भिः । परिषिच्यसे । परि । सिच्यसे । मर्मृज्यमानः । आयुभिः । द्रोणे । सधस्थम् । सध । स्थम् । अश्नुषे ॥७८५॥

Samveda - Mantra Number : 785
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 3; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (यत् आयुभिः) હે શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! જ્યારે તું ઉપાસકજનો દ્વારા (मर्मृज्यमानः) વારંવાર સાક્ષાત્ કરવા માટે (अभ्दिः) શ્રદ્ધા ભાવોથી (परिषिच्यसे) પરિષિક્ત કરવામાં આવે છે, દ્રવિત કરવામાં આવે છે, અપનાવવામાં આવે છે, ત્યારે તું (द्रोणे) હૃદયમાં (सधस्थम् अश्नुषे) સમાન સ્થાનને પ્રાપ્ત કરે છે. (૨


 
Essence
ભાવાર્થ : ઉપાસકો દ્વારા જ્યારે પરમાત્મા વારંવાર સાક્ષાત્ કરવા માટે શ્રદ્ધાભાવોથી દ્રવિત કરવામાં આવે છે-અપનાવવામાં આવે છે, ત્યારે હૃદયમાં સમાન સ્થાનત્વને પ્રાપ્ત કરે છે. (૨)