Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 778

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- अहमीयुराङ्गिरसः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
प꣡व꣢स्वेन्दो꣣ वृ꣡षा꣢ सु꣣तः꣢ कृ꣣धी꣡ नो꣢ य꣣श꣢सो꣣ ज꣡ने꣢ । वि꣢श्वा꣣ अ꣢प꣣ द्वि꣡षो꣢ जहि ॥७७८॥

प꣡व꣢꣯स्व । इ꣣न्दो । वृ꣡षा꣢꣯ । सु꣣तः꣢ । कृ꣣धि꣢ । नः꣣ । यश꣡सः꣢ । ज꣡ने꣢꣯ । वि꣡श्वाः꣢꣯ । अ꣡प꣢꣯ । ꣡द्विषः꣢꣯ । ज꣣हि ॥७७८॥

Mantra without Swara
पवस्वेन्दो वृषा सुतः कृधी नो यशसो जने । विश्वा अप द्विषो जहि ॥

पवस्व । इन्दो । वृषा । सुतः । कृधि । नः । यशसः । जने । विश्वाः । अप । द्विषः । जहि ॥७७८॥

Samveda - Mantra Number : 778
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 3; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्दो) હે આનંદરસ ભરેલ આનંદધારાવાળા પરમાત્મન્ ! તું (सुतः) હૃદયમાં સાક્ષાત્ કરેલ (वृषा) કામનાવર્ષક બનીને (नः) અમને (जने) જનસમુદાયમાં (यशसः) યશવાન (कृधि) બનાવ (विश्वाः द्विषः अपजहि) સમસ્ત દ્વેષ ભાવનાઓને અમારાથી દૂર કરી દે. (૧)

 
Essence
ભાવાર્થ : હે આનંદરસ ભરેલ પરમાત્મન્!તું હૃદયમાં સાક્ષાત્ થઈને કામનાપૂરક બન. જનસમુદાય નસમાજમાં યશસ્વી કરી દે અને કામ-ક્રોધ આદિ શત્રુ ભાવનાઓને દૂર કરી દે. (૧)