Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 776

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- जमदग्निर्भार्गवः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
त्व꣡ꣳ स꣢मु꣣द्रि꣡या꣢ अ꣣पो꣢ऽग्रि꣣यो꣡ वाच꣢꣯ ई꣣र꣡य꣢न् । प꣡व꣢स्व विश्वचर्षणे ॥७७६॥

त्वम् । स꣣मुद्रि꣡याः꣢ । स꣣म् । उद्रि꣡याः꣢ । अ꣣पः꣢ । अ꣣ग्रि꣢यः । वा꣡चः꣢꣯ । ई꣣र꣡य꣢न् । प꣡व꣢꣯स्व । वि꣣श्वचर्षणे । विश्व । चर्षणे ॥७७६॥

Mantra without Swara
त्वꣳ समुद्रिया अपोऽग्रियो वाच ईरयन् । पवस्व विश्वचर्षणे ॥

त्वम् । समुद्रियाः । सम् । उद्रियाः । अपः । अग्रियः । वाचः । ईरयन् । पवस्व । विश्वचर्षणे । विश्व । चर्षणे ॥७७६॥

Samveda - Mantra Number : 776
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 3; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (विश्वचर्षणे) હે સર્વદ્રષ્ટા શાન્ત પરમાત્મન્ ! (त्वम्) તું (अग्रियः) અગ્રણી બનીને આગળ ગતિ આપતાં (समुद्रियाः अपः) મનની સાથે સંબંધ રાખનારી-મનમાં થતી કામ-કામનાઓને (वाचः ईयरन्) સ્તુતિઓની તરફ પ્રેરિત કરવા માટે (पवस्व) પવિત્ર કર. (૨)


 
Essence
ભાવાર્થ : હે સર્વ દ્રષ્ટા અન્તર્યામી શાન્ત પરમાત્મન્ ! તું અગ્રણી બનીને અમારી માનસિક-મનમાં રહેલી કામનાઓને તારી સ્તુતિઓની તરફ પ્રેરિત કરવા માટે પવિત્ર કર. અમારી કામનાઓ સંસાર તરફ વળે નહિ. સંસારમાં ફસાવે નહિ, પરંતુ તારી સ્તુતિમાં સંલગ્ન રહે. (૨)