Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 775

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- जमदग्निर्भार्गवः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
प꣡व꣢स्व वा꣣चो꣡ अ꣢ग्रि꣣यः꣡ सोम꣢꣯ चि꣣त्रा꣡भि꣢रू꣣ति꣡भिः꣢ । अ꣣भि꣡ विश्वा꣢꣯नि꣣ का꣡व्या꣢ ॥७७५॥

प꣡व꣢꣯स्व । वा꣣चः꣢ । अ꣣ग्रियः꣢ । सो꣡म꣢꣯ । चि꣣त्रा꣡भिः꣢ । ऊति꣡भिः꣢ । अ꣣भि꣢ । वि꣡श्वा꣢꣯नि । का꣡व्या꣢꣯ ॥७७५॥

Mantra without Swara
पवस्व वाचो अग्रियः सोम चित्राभिरूतिभिः । अभि विश्वानि काव्या ॥

पवस्व । वाचः । अग्रियः । सोम । चित्राभिः । ऊतिभिः । अभि । विश्वानि । काव्या ॥७७५॥

Samveda - Mantra Number : 775
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 3; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (सोम) હે શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! તું (अग्रियः) અમારો અગ્રણી બનીને (चित्राभिः ऊतिभिः) ચાયનીય-મંહનીય-પ્રશંસનીય બલિષ્ઠ રક્ષાઓ-રક્ષણક્રિયાઓનાં દ્વારા (वाचः) અમારી વાણીઓને તથા (विश्वानि काव्या) અમારા સમસ્ત જ્ઞાન કૃત્યો આચરણોને (अभि पवस्व) સ્વાભિમુખ તારા તરફ પ્રેરિત કર. (૧)


 
Essence
ભાવાર્થ : હે શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! તું અગ્રણી બનીને તારી પ્રશંસનીય-બળવાન રક્ષાઓ-રક્ષણ ક્રિયાઓનાં દ્વારા અમારી વાણીઓને તથા અમારા સમસ્ત કર્મ વ્યવહારો-આચરણોને તારા તરફ પ્રેરિત કર. અમારી વાણીઓ તારા ગુણગાન ગાતી રહે. અમારા સમસ્ત આચરણ તારી પ્રાપ્તિને માટે થતાં રહે. (૧)