Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 772

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- अग्निश्चाक्षुषः Chhand- उष्णिक् Swara- ऋषभः
Mantra with Swara
अ꣣या꣡ प꣢वस्व देव꣣यू꣡ रेभ꣢꣯न्प꣣वि꣢त्रं꣣ प꣡र्ये꣢षि वि꣣श्व꣡तः꣢ । म꣢धो꣣र्धा꣡रा꣢ असृक्षत ॥७७२॥

अ꣣या꣢ । प꣣वस्व । देवयुः꣢ । रे꣡भ꣢꣯न् । प꣣वि꣡त्र꣢म् । प꣡रि꣢꣯ । ए꣣षि । वि꣡श्व꣢तः । म꣡धोः꣢꣯ । धा꣡रा꣢꣯ । अ꣣सृक्षत ॥७७२॥

Mantra without Swara
अया पवस्व देवयू रेभन्पवित्रं पर्येषि विश्वतः । मधोर्धारा असृक्षत ॥

अया । पवस्व । देवयुः । रेभन् । पवित्रम् । परि । एषि । विश्वतः । मधोः । धारा । असृक्षत ॥७७२॥

Samveda - Mantra Number : 772
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 2; Khand » 6;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : હે સોમ-શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! તું (देवयुः) મુમુક્ષુઓને ચાહનાર તેની હિતકામના કરનાર (अया) એ ઉપાસનાથી (पवस्व) પ્રાપ્ત થા. (पवित्रे रेभन् विश्वतः पर्येषि) ઉપાસકનાં હૃદયમાં પ્રવચન શબ્દ કરતાં તેને સર્વ રીતે પ્રાપ્ત થઈ રહ્યો છે (मधोः धाराः असृक्षत) તારા દ્વારા મધુર રસની ધારાઓ છોડવામાં આવી રહી છે. (૧)

 
Essence
ભાવાર્થ : શાન્ત સ્વરૂપ પરમાત્મા ઉપાસકનાં હૃદયમાં પ્રવચન કરનાર, મુમુક્ષુજનોને ચાહનાર તેઓની ચારેય બાજુ રહે છે અને મધુર ધારાઓની સમાન પોતાનું અમૃતદર્શન કરાવે છે. (૧)