Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 769

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- श्यावाश्व आत्रेयः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
प्र꣡ सोमा꣢꣯सो मद꣣च्यु꣢तः श्र꣡व꣢से नो म꣣घो꣡ना꣢म् । सु꣣ता꣢ वि꣣द꣡थे꣢ अक्रमुः ॥७६९॥

प्र꣢ । सो꣡मा꣢꣯सः । म꣣दच्यु꣡तः꣢ । म꣣द । च्यु꣡तः꣢꣯ । श्र꣡व꣢꣯से । नः꣣ । मघो꣡ना꣢म् । सु꣣ताः꣢ । वि꣣द꣡थे꣢ । अ꣣क्रमुः ॥७६९॥

Mantra without Swara
प्र सोमासो मदच्युतः श्रवसे नो मघोनाम् । सुता विदथे अक्रमुः ॥

प्र । सोमासः । मदच्युतः । मद । च्युतः । श्रवसे । नः । मघोनाम् । सुताः । विदथे । अक्रमुः ॥७६९॥

Samveda - Mantra Number : 769
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 2; Khand » 6;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (मदच्युतः) હર્ષ ટપકાવવા-વરસાવનાર (सुताः) ઉપાસિત (सोमासः) શાન્ત આનંદ સ્વરૂપ પરમાત્મા (न मघोनाम्) અમને અધ્યાત્મયજ્ઞના ઉપાસકોને (श्रवसे) શ્રવણીય યશને માટે જીવનમુક્ત પ્રસિદ્ધિને માટે (विदथे प्राक्रमुः) આનંદના અનુભવનું સ્થાન-મોક્ષમાં પ્રાપ્ત કરાવે છે. (૧)

 
Essence
ભાવાર્થ: ઉપાસિત કરેલ-ધ્યાન કરેલ, આનંદવર્ષક પરમાત્મા અમને અધ્યાત્મયજ્ઞ કરનારા ઉપાસકોને શ્રવણીય યશ પ્રસિદ્ધિને મુક્તને આનંદ અનુભવ સ્થાન મોક્ષમાં પ્રાપ્ત કરાવે છે. (૧)