Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 768

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- सप्तर्षयः Chhand- प्रगाथः(विषमा बृहती, समा सतोबृहती) Swara- पञ्चमः
Mantra with Swara
आ꣡ ह꣢र्य꣣तो꣡ अर्जु꣢꣯नो꣣ अ꣡त्के꣢ अव्यत प्रि꣣यः꣢ सू꣣नु꣡र्न मर्ज्यः꣢꣯ । त꣡मी꣢ꣳ हिन्वन्त्य꣣प꣢सो꣣ य꣢था꣣ र꣡थं꣢ न꣣दी꣡ष्वा गभ꣢꣯स्त्योः ॥७६८॥

आ । ह꣣र्य꣢तः । अ꣡र्जु꣢꣯नः । अ꣡त्के꣢꣯ । अ꣣व्यत । प्रियः꣢ । सू꣣नुः꣢ । न । म꣡र्ज्यः꣢꣯ । तम् । ई꣣म् । हिन्वन्ति । अ꣡पसः꣢ । य꣡था꣢꣯ । र꣡थ꣢꣯म् । न꣣दी꣡षु꣢ । आ । ग꣡भ꣢꣯स्त्योः ॥७६८॥

Mantra without Swara
आ हर्यतो अर्जुनो अत्के अव्यत प्रियः सूनुर्न मर्ज्यः । तमीꣳ हिन्वन्त्यपसो यथा रथं नदीष्वा गभस्त्योः ॥

आ । हर्यतः । अर्जुनः । अत्के । अव्यत । प्रियः । सूनुः । न । मर्ज्यः । तम् । ईम् । हिन्वन्ति । अपसः । यथा । रथम् । नदीषु । आ । गभस्त्योः ॥७६८॥

Samveda - Mantra Number : 768
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 2; Khand » 6;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (हर्यतः) કમનીય-કાન્તકર્મા (अर्जुनः) જીવનમાં કમાણી કરવા યોગ્ય અથવા નિર્મળ-શ્વેત (सूनुः न प्रियः) પુત્રની સમાન સ્નેહપાત્ર (मर्ज्यः) તથા અલંકરણીય નિજ અર્ચના સ્તુતિથી પ્રશંસનીય સોમ-શાન્ત સ્વરૂપ પરમાત્મા (अत्के आ अव्यत्) નિરંતર ફરી-ફરી જેમાં પ્રાપ્ત થાય છે તે હૃદય પ્રદેશમાં આવી જાય છે (तम् ईम्) તેને અવશ્ય (अपसः) કર્મવાળા અભ્યાસી યોગી-યોગાભ્યાસીજન (हिन्वन्ति) પ્રાપ્ત કરે છે અનુભવ કરે છે. (यथा नदीषु रथं गभस्त्योः आ) જેમ નદીઓ-જલધારાઓમાં (नौका) નાવને બન્ને હલેસારૂપ ભુજાઓમાં બળવાન નાવિક ‘આપનુવન્તિ’ પ્રાપ્ત કરીને-સંભાળી રાખે છે. (૨)

 
Essence
ભાવાર્થ : કમનીય સ્વાત્મામાં અર્જિત-કમાણી કરવા યોગ્ય અથવા નિર્મળ પુત્રની સમાન સ્નેહ પાત્ર તથા અર્ચનાઓથી આભૂષિત કરવા, પ્રશંસિત કરવા યોગ્ય શાન્ત સ્વરૂપ પરમાત્મા હૃદયમાં આવે છે , પ્રાપ્ત થાય છે. તેનો અભ્યાસી ઉપાસક જન અનુભવ કરે છે, પ્રાપ્ત કરે છે; જેમ જલધારાઓમાં નાવને બળવાન નાવિક હલેસાં સહિત બન્ને ભુજાઓમાં સંભાળી રાખે છે. (૨)