Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 767

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- सप्तर्षयः Chhand- प्रगाथः(विषमा बृहती, समा सतोबृहती) Swara- मध्यमः
Mantra with Swara
प्र꣡ सो꣢म दे꣣व꣡वी꣢तये꣣ सि꣢न्धु꣣र्न꣡ पि꣢प्ये꣣ अ꣡र्ण꣢सा । अ꣣ꣳशोः꣡ पय꣢꣯सा मदि꣣रो꣡ न जागृ꣢꣯वि꣣र꣢च्छा꣣ को꣡शं꣢ मधु꣣श्चु꣡त꣢म् ॥७६७॥

प्र꣢ । सो꣣म । दे꣣व꣡वी꣢तये । दे꣣व꣢ । वी꣣तये । सि꣡न्धुः꣢꣯ । न । पि꣣प्ये । अ꣡र्ण꣢꣯सा । अ꣣ꣳशोः꣢ । प꣡य꣢꣯सा । म꣣दिरः꣢ । न । जा꣡गृ꣢꣯विः । अ꣡च्छ꣢꣯ । को꣡श꣢꣯म् । म꣣धुश्चु꣡त꣢म् । म꣣धु । श्चु꣡त꣢꣯म् ॥७६७॥

Mantra without Swara
प्र सोम देववीतये सिन्धुर्न पिप्ये अर्णसा । अꣳशोः पयसा मदिरो न जागृविरच्छा कोशं मधुश्चुतम् ॥

प्र । सोम । देववीतये । देव । वीतये । सिन्धुः । न । पिप्ये । अर्णसा । अꣳशोः । पयसा । मदिरः । न । जागृविः । अच्छ । कोशम् । मधुश्चुतम् । मधु । श्चुतम् ॥७६७॥

Samveda - Mantra Number : 767
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 2; Khand » 6;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (सोम) હે શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! તું (देववीतये) મુમુક્ષુજનોની તૃપ્તિને માટે આનંદથી
પૂર્ણ છે (सिन्धुः न अर्णसा प्रपिप्ये) જેમ સમુદ્ર જળથી પૂર્ણ હોય છે (अंशोः पयसा) તુજ સોમ-શાન્ત રસવાન પરમાત્માના આનંદરસથી (मदिरः न जागृविः) ઉપાસક આનંદવાન તથા સચેત સાવધાન વિકાસવાન બની જાય છે. (मधुश्र्चुतंकोशम्) તું મધ ટપકાવનાર હૃદયકોશને અભિપ્રાપ્ત થઈ જાય છે. (૪)

 
Essence
ભાવાર્થ : હે શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! વાહ રે, તું મુમુક્ષુજનોની તૃપ્તિને માટે આનંદ પ્રપૂર્ણ છે, જેમ નદ-મહાજળાશય જળથી ભરેલ પ્રપૂર્ણ હોય છે; તથા તું તેના મધ ટપકાવનાર હૃદયકોશને પ્રાપ્ત થઈ જાય છે. (૪)