Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 763

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- असितः काश्यपो देवलो वा Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
उ꣡पा꣢स्मै गायता नरः꣣ पवमानायेन्दवे । अभि देवाꣳ इयक्षते ॥७६३॥

उ꣡प꣢꣯ । अ꣣स्मै । गायत । नरः । प꣡व꣢꣯मानाय । इ꣡न्द꣢꣯वे । अ꣣भि꣢ । दे꣡वा꣢न् । इ꣡य꣢꣯क्षते ॥७६३॥

Mantra without Swara
उपास्मै गायता नरः पवमानायेन्दवे । अभि देवाꣳ इयक्षते ॥

उप । अस्मै । गायत । नरः । पवमानाय । इन्दवे । अभि । देवान् । इयक्षते ॥७६३॥

Samveda - Mantra Number : 763
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 2; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (नरः) હે મુમુક્ષુજનો ! તમે (अस्मै) એ-ઇષ્ટદેવ (देवान् अभि इयक्षते) દેવો-દિવ્ય સુખોનો જીવનમાં સંગત કરવા ચાહનાર-હિતૈષી (इन्दवे) રસવાન (पवमानाय) શાન્તધારામાં પ્રાપ્ત થનાર પરમાત્માને માટે (उपगायत) ઉપગાન કરો-આત્મભાવથી સ્તવન-ઉપાસના કરો. (૧)

 
Essence
ભાવાર્થ : સમસ્ત સુખોના મૂળ તથા તેને જીવનમાં દાખલ કરાવનાર, રસવાન, શાન્તધારામાં પ્રાપ્ત થનાર પરમાત્માની ઉપયુક્ત સ્તુતિ, ઉપાસના મુમુક્ષુજનોએ કરવી જોઈએ. (૧)