Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 761

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- असितः काश्यपो देवलो वा Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
उ꣡प꣢ शिक्षापत꣣स्थु꣡षो꣢ भि꣣य꣢स꣣मा꣡ धे꣢हि꣣ श꣡त्र꣢वे । प꣡व꣢मान वि꣣दा꣢ र꣣यि꣢म् ॥७६१॥

उ꣡प꣢꣯ । शि꣣क्ष । अपतस्थु꣡षः꣢ । अ꣣प । तस्थु꣡षः꣢ । भि꣣य꣡स꣢म् । आ । धे꣣हि । श꣡त्र꣢꣯वे । प꣡व꣢꣯मान । वि꣣दाः꣢ । र꣣यि꣢म् ॥७६१॥

Mantra without Swara
उप शिक्षापतस्थुषो भियसमा धेहि शत्रवे । पवमान विदा रयिम् ॥

उप । शिक्ष । अपतस्थुषः । अप । तस्थुषः । भियसम् । आ । धेहि । शत्रवे । पवमान । विदाः । रयिम् ॥७६१॥

Samveda - Mantra Number : 761
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 2; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (पवमान) હે આનંદધારામાં આવનાર પરમાત્મન્ ! તું (अपतस्थुषः) મારી અંદર વિપરીત રહેલાં દોષોના પ્રત્યે (उपशिक्ष) ઘૃણા કરાવે છે (शत्रवे भियसम् आधेहि) મારા અન્તઃસ્થળને નષ્ટ કરનારા કામ આદિ શત્રુને માટે અંદર ભય બેસાડ. (रयिं विदा) તારું સ્વરૂપ ઐશ્વર્ય અનુભવ કરાવ. (૧)

 
Essence
ભાવાર્થ : આનંદધારામાં આવનાર પરમાત્મા ઉપાસકની અંદર વિપરીત રહેલાં દોષો પ્રત્યે ઘૃણા કરાવે છે, કામ આદિ શત્રુઓ સમાન ભાવોને પ્રત્યે ભય બતાવે છે તથા (અમારા ગુણો પ્રત્યે) તારા સ્વરૂપૈશ્વર્યનો અનુભવ કરાવ. (૧)