Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 76

1875 Mantra
Devata- अग्निः Rishi- विश्वामित्रो गाथिनः Chhand- त्रिष्टुप् Swara- धैवतः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
इ꣡डा꣢मग्ने पुरु꣣द꣡ꣳस꣢ꣳ स꣣निं꣡ गोः श꣢꣯श्वत्त꣣म꣡ꣳ हव꣢꣯मानाय साध । स्या꣡न्नः꣢ सू꣣नु꣡स्तन꣢꣯यो वि꣣जा꣢꣫वाग्ने꣣ सा꣡ ते꣢ सुम꣣ति꣡र्भू꣢त्व꣣स्मे꣢ ॥७६॥

इ꣡डा꣢꣯म् । अ꣣ग्ने । पुरुदँ꣡स꣢म् । पु꣣रु । दँ꣡स꣢꣯म् । स꣣नि꣢म् । गोः । श꣣श्वत्तम꣢म् । ह꣡व꣢꣯मानाय । सा꣣ध । स्या꣢त् । नः꣣ । सूनुः꣢ । त꣡न꣢꣯यः । वि꣣जा꣡वा꣢ । वि꣣ । जा꣡वा꣢꣯ । अ꣡ग्ने꣣ । सा । ते꣣ । सुमतिः꣢ । सु꣣ । मतिः꣢ । भू꣣तु । अस्मे꣡इति꣢ ॥७६॥

Mantra without Swara
इडामग्ने पुरुदꣳसꣳ सनिं गोः शश्वत्तमꣳ हवमानाय साध । स्यान्नः सूनुस्तनयो विजावाग्ने सा ते सुमतिर्भूत्वस्मे ॥

इडाम् । अग्ने । पुरुदँसम् । पुरु । दँसम् । सनिम् । गोः । शश्वत्तमम् । हवमानाय । साध । स्यात् । नः । सूनुः । तनयः । विजावा । वि । जावा । अग्ने । सा । ते । सुमतिः । सु । मतिः । भूतु । अस्मेइति ॥७६॥

Samveda - Mantra Number : 76
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 2; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 8;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अग्ने) અગ્રણેતા = ઉન્નતિના માર્ગ પર લઈ જનાર પરમાત્મન્ ! (इडाम्) સ્તુતિસ્થાન મારી હૃદયભૂમિને (गोः सनिम्) સ્તુતિથી સિક્ત બનાવી દે (पुरुदंसम्) બહુ જ કર્મશક્તિવાળા (शश्वत्तमम्) શાશ્વત મોક્ષસુખનું (हवमानाय साध) શુભ આહ્વાન કરનાર ઉપાસકને માટે સિદ્ધ કર ; તથા (तनयः सूनुः) શરીરને પ્રાપ્ત સુનયનકર્ત્તા પ્રાણ (विजावा) વિશેષ પ્રસિદ્ધ - પ્રબળ બને , એવી (ते) તારી (सा सुमतिः) કલ્યાણમતિ કૃપાભાવના (अस्मे अस्तु) અમારા માટે થાય. (૪)
Essence
ભાવાર્થ : જ્યારે ઉપાસકની હૃદયસ્થલી સ્તુતિથી સિક્ત-આર્દ્ર બની જાય છે , ત્યારે અગ્રણેતા-અગ્રમાર્ગ પર લઈ જનાર પરમાત્મા અનેક કર્મોથી પ્રાપ્ત થનાર મોક્ષસુખ ઉપાસક માટે સિદ્ધ કરે છે ; તથા ઉપાસક સંસારમાં પણ પ્રાણ વિશેષ પ્રસિદ્ધ બળવાન , દીર્ઘ અને સ્વસ્થ જીવનવાળો બની જાય છે અને પરમાત્માની કલ્યાણમતિ-કૃપાદૃષ્ટિ પણ પ્રાપ્ત કરે છે. (૪)