Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 759

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- मेधातिथिः काण्वः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
ए꣣ष꣢ प्र꣣त्ने꣢न꣣ म꣡न्म꣢ना दे꣣वो꣢ दे꣣वे꣢भ्य꣣स्प꣡रि꣢ । क꣣वि꣡र्विप्रे꣢꣯ण वावृधे ॥७५९॥

ए꣣षः꣢ । प्र꣣त्ने꣡न꣢ । म꣡न्म꣢꣯ना । दे꣣वः꣢ । दे꣣वे꣡भ्यः꣢ । प꣡रि꣢꣯ । क꣡विः꣢ । वि꣡प्रे꣢꣯ण । वि । प्रे꣣ण । वावृधे ॥७५९॥

Mantra without Swara
एष प्रत्नेन मन्मना देवो देवेभ्यस्परि । कविर्विप्रेण वावृधे ॥

एषः । प्रत्नेन । मन्मना । देवः । देवेभ्यः । परि । कविः । विप्रेण । वि । प्रेण । वावृधे ॥७५९॥

Samveda - Mantra Number : 759
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 2; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (एषः देवः) એ સોમ-શાન્ત સ્વરૂપ પરમાત્મા (प्रत्नेन मन्मना) શાશ્વત માનનીય મંત્રોના દ્વારા (देवेभ्यः परि) આદિ-સનાતન વિદ્વાનોથી-તેના ઉપદેશોથી પરિપ્રાપ્ત થાય છે-અન્તઃકરણમાં સમજી શકાય છે (कविः) તે સર્વમાં કાન્ત-પહોંચેલો પરમાત્મા (विप्रेण वावृधे) મેધાવી વિદ્વાન બ્રહ્મા જેવાના દ્વારા વૃદ્ધિ પામે છે-પ્રચારિત કરવામાં આવે છે. (૨)


 
Essence
ભાવાર્થ : શાન્ત સ્વરૂપ પરમાત્મા શાશ્વત મંત્રો વેદ દ્વારા આદિ-સનાતન વિદ્વાનોથી તેના ઉપદેશથી જાણી શકાય છે, તે સર્વત્ર પ્રાપ્ત પરમાત્મા મેધાવી ઉપાસકના દ્વારા અન્તઃકરણમાં વૃદ્ધિ પામતો રહે છે, સાક્ષાત્ થતો જાય છે. (૨)