Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 756

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- अवत्सारः काश्यपः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
अ꣣य꣡ꣳ सूर्य꣢꣯ इवोप꣣दृ꣢ग꣣य꣡ꣳ सरा꣢꣯ꣳसि धावति । स꣣प्त꣢ प्र꣣व꣢त꣣ आ꣡ दिव꣢꣯म् ॥७५६॥

अ꣣य꣢म् । सू꣡र्यः꣢꣯ । इ꣣व । उपदृ꣢क् । उ꣣प । दृ꣢क् । अ꣣य꣢म् । स꣡रा꣢꣯ꣳसि । धा꣣वति । स꣣प्त꣢ । प्र꣣व꣡तः꣢ । आ । दि꣡व꣢꣯म् ॥७५६॥

Mantra without Swara
अयꣳ सूर्य इवोपदृगयꣳ सराꣳसि धावति । सप्त प्रवत आ दिवम् ॥

अयम् । सूर्यः । इव । उपदृक् । उप । दृक् । अयम् । सराꣳसि । धावति । सप्त । प्रवतः । आ । दिवम् ॥७५६॥

Samveda - Mantra Number : 756
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 2; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अयम्) એ જ્ઞાન-પ્રકાશ સ્વરૂપ પરમાત્મા ! (सूर्यः इव उपदृक्) સૂર્યની સમાન સ્પષ્ટ પ્રકાશક છે-સાક્ષાત્ પ્રકાશમાન છે. ઉપાસકોની સામે અર્થાત્ હૃદયમાં (अयम्) એ પરમાત્મા (सरांसि धावति) ઉપાસકોનાં પ્રાર્થના વચનોને પ્રાપ્ત કરે છે. (सप्त प्रवतः आ दिवम्) પરિચરણશીલ-ઉપાસનાશીલ નમ્ર સ્તુતિકર્તાઓને અમૃતધામ-મોક્ષ સુધી પહોંચાડે છે. (૨)


 
Essence
ભાવાર્થ : પ્રકાશ સ્વરૂપ પરમાત્મા ઉપાસકોની સામે સૂર્યની સમાન પ્રકાશમાન થાય છે, તેનાં પ્રાર્થના વચનોનો સ્વીકાર કરે છે અને હૃદયમાં નમ્ર સ્તુતિ કરનારા તે ઉપાસકોને મોક્ષધામ સુધી પહોંચાડે છે. અપનાવે છે. (૨)