Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 753

1875 Mantra
Devata- अश्विनौ Rishi- वसिष्ठो मैत्रावरुणिः Chhand- प्रगाथः(विषमा बृहती, समा सतोबृहती) Swara- मध्यमः
Mantra with Swara
इ꣣मा꣡ उ꣢ वां꣣ दि꣡वि꣢ष्टय उ꣣स्रा꣡ ह꣢वन्ते अश्विना । अ꣣यं꣡ वा꣢म꣣ह्वे꣡ऽव꣢से शचीवसू꣣ वि꣡शं꣢विश꣣ꣳ हि꣡ गच्छ꣢꣯थः ॥७५३॥

इ꣣माः꣢ । उ꣣ । वाम् । दि꣡वि꣢꣯ष्टयः । उ꣣स्रा꣢ । उ꣣ । स्रा꣢ । ह꣣वन्ते । अश्विना । अय꣢म् । वा꣣म् । अह्वे । अ꣡व꣢꣯से । श꣣चीवसू । शची । वसूइ꣡ति꣢ । वि꣡शं꣢꣯विशम् । वि꣡श꣢꣯म् । वि꣣शम् । हि꣢ । ग꣡च्छ꣢꣯थः ॥७५३॥

Mantra without Swara
इमा उ वां दिविष्टय उस्रा हवन्ते अश्विना । अयं वामह्वेऽवसे शचीवसू विशंविशꣳ हि गच्छथः ॥

इमाः । उ । वाम् । दिविष्टयः । उस्रा । उ । स्रा । हवन्ते । अश्विना । अयम् । वाम् । अह्वे । अवसे । शचीवसू । शची । वसूइति । विशंविशम् । विशम् । विशम् । हि । गच्छथः ॥७५३॥

Samveda - Mantra Number : 753
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 2; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (उस्रा अश्विना) હે ઇન્દ્ર પરમૈશ્વર્યવાન પરમાત્માને વસાવનાર વ્યાપનશીલ જ્ઞાનપ્રકાશ અને આનંદરસ (वाम्) તમે બન્નેને (इमाः दिविष्टयः) એ દિવ્ય-અમૃતમોક્ષને ચાહનારી પ્રજાઓ-ઉપાસકજનો
(हवन्ते) બોલાવે છે-આકર્ષિત કરે છે (वाम्) જેમ તમે બન્નેને (अवसे)  રક્ષા માટે (अयम् अह्ने) એ હું બોલાવું
છું-આકર્ષિત કરું છું તેમ તમે ।(शचीवसू) પ્રજ્ઞાથી વસનારા (विशं विशं हि गच्छथः) પ્રત્યેક મનુષ્યોને જ પ્રાપ્ત થાઓ છો. (૨)

 
Essence
ભાવાર્થ : હે વસાવનાર પરમાત્માના જ્ઞાન પ્રકાશ અને આનંદરસ ધર્મો તમને મોક્ષને ચાહનારા મુમુક્ષુ ઉપાસક જનો અવશ્ય પોતાની અંદર આમંત્રિત કરે છે-આકર્ષિત કરે છે, તો એ હું પણ મારી રક્ષા માટે તમને આમંત્રિત કરું છું , તેમ તમે પ્રજા દ્વારા વસવાવાળા બનીને પ્રત્યેક મનુષ્યને પ્રાપ્ત થાઓ છો , પ્રજ્ઞાવાન મનુષ્યો તમને પોતાની અંદર અવશ્ય ધારણ કરે છે. (૨)