Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 746

1875 Mantra
Devata- इन्द्रः Rishi- नारदः काण्वः Chhand- उष्णिक् Swara- ऋषभः
Mantra with Swara
इ꣡न्द्र꣢ सु꣣ते꣢षु꣣ सो꣣मे꣢षु꣣ क्र꣡तुं꣢ पुनीष उ꣣꣬क्थ्य꣢꣯म् । वि꣣दे꣢ वृ꣣ध꣢स्य꣣ द꣡क्ष꣢स्य म꣣हा꣢ꣳ हि षः ॥७४६॥

इ꣡न्द्र꣢꣯ । सु꣣ते꣡षु꣢ । सो꣡मे꣢꣯षु । क्र꣡तु꣢꣯म् । पु꣣नीषे । उ꣣क्थ्य꣢꣯म् । वि꣣दे꣢ । वृ꣣ध꣡स्य꣢ । द꣡क्ष꣢꣯स्य । म꣣हा꣢न् । हि । सः ॥७४६॥

Mantra without Swara
इन्द्र सुतेषु सोमेषु क्रतुं पुनीष उक्थ्यम् । विदे वृधस्य दक्षस्य महाꣳ हि षः ॥

इन्द्र । सुतेषु । सोमेषु । क्रतुम् । पुनीषे । उक्थ्यम् । विदे । वृधस्य । दक्षस्य । महान् । हि । सः ॥७४६॥

Samveda - Mantra Number : 746
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 2; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्र) હે પરમાત્મન્ ! (सुतेषु सोमेषु) નિષ્પન્ન થયેલા વિવિધ ઉપાસનારસોમાં - ઉપાસનારસો પ્રસ્તુત કરતાં (क्रतुम्) સંકલ્પ કરનાર કર્તવ્ય પરાયણ ઉપાસકને (उक्थ्यं पुनीषे) પ્રશંસનીય પવિત્ર નિર્મળ બનાવે છે-સમર્થ બનાવે છે (वृधस्य दक्षस्य) વર્ધક આત્મબળને (विदे) પ્રાપ્ત કરવા માટે હું તારા શરણમાં છું (सः महान् हि) તે તું મહાન જ છે. (૧)

 
Essence
ભાવાર્થ : પરમાત્માની વિવિધ ઉપાસનાઓ કરવાથી પરમાત્મા ઉપાસકની કામનાની પ્રાપ્તિને સિદ્ધ કરી દે છે. વૃદ્ધિકારક આત્મબળ પ્રાપ્તિને માટે તે મહાન શરણ છે. (૧)