Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 745

1875 Mantra
Devata- इन्द्रः Rishi- शुनःशेप आजीगर्तिः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
आ꣡ घा꣢ गम꣣द्य꣢दि꣣ श्र꣡व꣢त्सह꣣स्रि꣡णी꣢भिरू꣣ति꣡भिः꣢ । वा꣡जे꣢भि꣣रु꣡प꣢ नो꣣ ह꣡व꣢म् ॥७४५॥

आ । घ꣣ । गमत् । य꣡दि꣢꣯ । श्र꣡व꣢꣯त् । स꣣हस्री꣡णी꣢भिः । ऊ꣣ति꣡भिः꣢ । वा꣡जे꣢꣯भिः । उ꣡प꣢꣯ । नः꣣ । ह꣡वम्꣢꣯ ॥७४५॥

Mantra without Swara
आ घा गमद्यदि श्रवत्सहस्रिणीभिरूतिभिः । वाजेभिरुप नो हवम् ॥

आ । घ । गमत् । यदि । श्रवत् । सहस्रीणीभिः । ऊतिभिः । वाजेभिः । उप । नः । हवम् ॥७४५॥

Samveda - Mantra Number : 745
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 2; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (नः हवं यदि श्रवत्) અમારા નમ્ર સ્તુતિ વચન અર્થાત્ આમંત્રણને તે ઇન્દ્ર-પરમાત્મા જો સાંભળે-સ્વીકાર કરે, તો (घ) નિશ્ચય-અવશ્ય (सहस्रिणीभिः ऊतिभिः) આયુષ્યમતી-દીર્ઘ જીવન આપનારી રક્ષા પદ્ધતિઓની સાથે (आगमत्) આવી જાય તથા (वाजेभिः उप) અમૃત અન્ન ભોગો દ્વારા ઉપકૃત કરે. (૩)

 
Essence
ભાવાર્થ : જો ઉપાસક પરમાત્માની નમ્ર સ્તુતિ અથવા આમંત્રણ કરે, તો પરમાત્મા તેને અવશ્યસાંભળી-સ્વીકાર કરીને દીર્ઘ જીવન આપનારી રક્ષા વિધિઓની સાથે તેના હૃદયમાં પ્રાપ્ત થાય છે-સાક્ષાત્ થાય છે; તેમજ એ ઉપાસકને અમૃત ભોગોથી પણ ઉપકૃત કરી દે છે. (૩)