Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 744

1875 Mantra
Devata- इन्द्रः Rishi- शुनःशेप आजीगर्तिः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
अ꣡नु꣢ प्र꣣त्न꣡स्यौक꣢꣯सो हु꣣वे꣡ तु꣢विप्र꣣तिं꣡ नर꣢꣯म् । यं꣢ ते꣣ पू꣡र्वं꣢ पि꣣ता꣢ हु꣣वे꣢ ॥७४४॥

अ꣣नु꣢꣯ । प्र꣣त्न꣡स्य꣢ । ओ꣡क꣢꣯सः । हु꣣वे꣢ । तु꣣विप्रति꣢म् । तु꣣वि । प्रति꣢म् । न꣡र꣢꣯म् । यम् । ते꣣ । पू꣡र्व꣢꣯म् । पि꣣ता꣢ । हु꣣वे꣢ ॥७४४॥

Mantra without Swara
अनु प्रत्नस्यौकसो हुवे तुविप्रतिं नरम् । यं ते पूर्वं पिता हुवे ॥

अनु । प्रत्नस्य । ओकसः । हुवे । तुविप्रतिम् । तुवि । प्रतिम् । नरम् । यम् । ते । पूर्वम् । पिता । हुवे ॥७४४॥

Samveda - Mantra Number : 744
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 2; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (प्रत्नस्य ओकसः) દિવ્ સ્થાન મોક્ષ સ્થાનના (अनु) ઉપર વિદ્યમાન (तुविप्रतिम्) અનેકોના પ્રતિપાલક-અનેક મોક્ષ આત્માઓને પોતાના આનંદથી પૂરણ કરનાર, (नरम्) નેતા-સ્વામી પરમાત્માને (हुवे) હું આમંત્રિત કરું છું (यं ते पूर्वं पिता हुवे) જે તને પરમાત્માને પહેલાં પણ મારા પિતા આમંત્રિત કરતાં રહ્યાં છે. (૨)


 
Essence
ભાવાર્થ : મોક્ષધામની ઉપર શાસક પરમાત્મા જે અનેક મુક્ત આત્માઓને પોતાના આનંદથી પૂરણ કરનાર, તે નેતાને ઉપાસક પોતાના હૃદયમાં આમંત્રિત કરે અને પરંપરાથી પોતાના પૂર્વજો બ્રહ્મા આદિ પણ આમંત્રિત કરતાં રહ્યાં છે. પરંપરાનું આદર્શ આચરણ અથવા હેતુ ગ્રાહ્ય છે. (૨)