Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 741

1875 Mantra
Devata- इन्द्रः Rishi- मधुच्छन्दा वैश्वामित्रः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
पु꣣रूत꣡मं꣢ पु꣣रूणा꣡मीशा꣢꣯नं꣣ वा꣡र्या꣢णाम् । इ꣢न्द्र꣣ꣳ सो꣢मे꣣ स꣡चा꣢ सु꣣ते꣢ ॥७४१॥

पु꣣रूत꣡म꣢म् । पु꣣रूणा꣢म् । ई꣡शा꣢꣯नम् । वा꣡र्या꣢꣯णाम् । इ꣡न्द्र꣢꣯म् । सो꣡मे꣢꣯ । स꣡चा꣢꣯ । सु꣣ते꣢ ॥७४१॥

Mantra without Swara
पुरूतमं पुरूणामीशानं वार्याणाम् । इन्द्रꣳ सोमे सचा सुते ॥

पुरूतमम् । पुरूणाम् । ईशानम् । वार्याणाम् । इन्द्रम् । सोमे । सचा । सुते ॥७४१॥

Samveda - Mantra Number : 741
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 2; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (सोमे) પરમાત્માના ઉપાસનારસ સંપાદનને માટે ઉપાસકો ! (पुरुतमम्) અનેક પ્રસંગોમાં કાંક્ષીય-વાંછનીય (पुरुणां वार्याणाम् ईशानम्) બહુજ-અનેક વરણીય સુભ કામનાઓ કમનીય વસ્તુઓના સ્વામી (इन्द्रम्) પરમાત્માનું (सचा) એકાગ્ર મનથી ગાન કરો-સ્તુત કરો. (૨)

 
Essence
ભાવાર્થ : ઉપાસનારસ નિષ્પાદન માટે હે ઉપાસકો ! બહુજ વાંછનીય, અનેક વરણીય કામના અને કમનીય વસ્તુઓના સ્વામી પરમાત્માની એકાગ્ર મનથી સ્તુતિ ગાન કરવું જોઈએ. (૨)