Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 740

1875 Mantra
Devata- इन्द्रः Rishi- मधुच्छन्दा वैश्वामित्रः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
आ꣢꣫ त्वेता꣣ नि꣡ षी꣢द꣣ते꣡न्द्र꣢म꣣भि꣡ प्र गा꣢꣯यत । स꣡खा꣢य꣣ स्तो꣡म꣢वाहसः ॥७४०॥

आ꣢ । तु । आ । इ꣣त । नि꣢ । सी꣣दत । इ꣡न्द्र꣢꣯म् । अ꣣भि꣢ । प्र । गा꣣यत । स꣡खा꣢꣯यः । स । खा꣣यः । स्तो꣡म꣢꣯वाहसः । स्तो꣡म꣢꣯ । वा꣣हसः ॥७४०॥

Mantra without Swara
आ त्वेता नि षीदतेन्द्रमभि प्र गायत । सखाय स्तोमवाहसः ॥

आ । तु । आ । इत । नि । सीदत । इन्द्रम् । अभि । प्र । गायत । सखायः । स । खायः । स्तोमवाहसः । स्तोम । वाहसः ॥७४०॥

Samveda - Mantra Number : 740
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 2; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (स्तोमवाहसः सखायः) હે સ્તવનગાનને વહાવનાર ગાયક, સ્તુતિકર્તા, ઉપાસક મિત્રો ! (आ इत् तु आ) આવો, તો આવો - અવશ્ય આવો, શીઘ્ર આવો, આ = આવીને (निषीदत) નિયમિત રૂપથી બેસો - શ્રદ્ધા સ્નેહથી બેસો. (इन्द्रम् अभिप्रगायत) સર્વ ઐશ્વર્ય - સંપન્ન પરમાત્માને લક્ષ્ય કરીને તેના ગુણગાન કરો. (૧૦)

 
Essence
ભાવાર્થ : પરમાત્માની સ્તુતિને પ્રવાહિત કરનાર ઉપાસક મિત્રજનો સામૂહિક સ્તવનના તાંતણા બેસાડનાર એકત્ર શ્રદ્ધા સ્નેહથી બેસીને પરમાત્માના ગુણગાન કરે, ત્યારે આનંદનો પ્રવાહ પ્રવાહિત થઈ જાય છે. (૧૦)