Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 739

1875 Mantra
Devata- इन्द्रः Rishi- विश्वामित्रो गाथिनः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
प्र꣡ ते꣢ अश्नोतु कु꣣क्ष्योः꣢꣫ प्रेन्द्र꣣ ब्र꣡ह्म꣢णा꣣ शि꣡रः꣢ । प्र꣢ बा꣣हू꣡ शू꣢र꣣ रा꣡ध꣢सा ॥७३९॥

प्र꣢ । ते꣣ । अश्नोतु । कुक्ष्योः꣢ । प्र । इ꣣न्द्र । ब्र꣡ह्म꣢꣯णा । शि꣡रः꣢꣯ । प्र । बा꣣हू꣡इति꣢ । शू꣣र । रा꣡ध꣢꣯सा ॥७३९॥

Mantra without Swara
प्र ते अश्नोतु कुक्ष्योः प्रेन्द्र ब्रह्मणा शिरः । प्र बाहू शूर राधसा ॥

प्र । ते । अश्नोतु । कुक्ष्योः । प्र । इन्द्र । ब्रह्मणा । शिरः । प्र । बाहूइति । शूर । राधसा ॥७३९॥

Samveda - Mantra Number : 739
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 2; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्र) હે ઐશ્વર્યવાન પરમાત્મન્ ! ઉપાસક (ते कुक्ष्योः अश्नोतु) તારા બન્ને પડખામાં રહેલા અભ્યુદય અને નિઃશ્રેયસને-સંસાર સુખ અને મોક્ષાનંદને પ્રાપ્ત કરે-કરે છે. (ब्रह्मणा शिरः प्र) તારા વેદજ્ઞાનથી પોતાના મસ્તિષ્કને પ્રવૃદ્ધ કરે છે (शूर) હે મહા બળવાન પરમાત્મન્ ! (राधसा बाहू प्र संसिद्धि) સંયમ રૂપ આરાધનાથી શરીરાત્મબળોને પ્રાપ્ત કરે છે. (૩)

 
Essence
ભાવાર્થ : પરમાત્મા દ્વારા ઉપાસક મોક્ષ આનંદ અને સંસાર સુખને પ્રાપ્ત કરે જ છે, પરંતુ સાથે જ તેના જ્ઞાનથી મસ્તિષ્કને વિકસિત કરે છે અને સંયમપૂર્વક આરાધનાથી આત્મબળ તથા જીવનબળને પણ પ્રાપ્ત કર્યા કરે છે. (૩)