Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 735

1875 Mantra
Devata- इन्द्रः Rishi- वसिष्ठो मैत्रावरुणिः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
नृ꣡भि꣢र्धौ꣣तः꣢ सु꣣तो꣢꣫ अश्नै꣣र꣢व्या꣣ वा꣢रैः꣣ प꣡रि꣢पूतः । अ꣢श्वो꣣ न꣢ नि꣣क्तो꣢ न꣣दी꣡षु꣢ ॥७३५॥

नृ꣡भिः꣢꣯ । धौ꣣तः꣢ । सु꣣तः꣢ । अ꣡श्नैः꣢꣯ । अ꣡व्याः꣢꣯ । वा꣡रैः꣢꣯ । प꣡रि꣢꣯पूतः । प꣡रि꣢꣯ । पू꣣तः । अ꣡श्वः꣢꣯ । न । नि꣣क्तः꣢ । न꣣दी꣡षु꣢ ॥७३५॥

Mantra without Swara
नृभिर्धौतः सुतो अश्नैरव्या वारैः परिपूतः । अश्वो न निक्तो नदीषु ॥

नृभिः । धौतः । सुतः । अश्नैः । अव्याः । वारैः । परिपूतः । परि । पूतः । अश्वः । न । निक्तः । नदीषु ॥७३५॥

Samveda - Mantra Number : 735
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 2; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (नृभिः) મુમુક્ષુજનો દ્વારા (सुतः) નિષ્પાદિત (द्यौतः) પ્રાપ્ત (अव्याः अश्नैः वारैः) યોગભૂમિયોગસ્થલીના દોષ આવરણ સાધનો-અભ્યાસોથી (परिपूतः) સર્વ તરફથી પરમાત્મા રક્ષિત થાય છે. (अश्वः नदीभिः निक्तः) જેમ ખુલી જળધારાઓ દ્વારા ઘોડાને કાન્ત બનાવવામાં આવે છે તેમ. (૨)

 
Essence
ભાવાર્થ : જેમ જળધારાઓમાં ઘોડાને નવડાવીને નિર્મળ કાન્તરૂપમાં જોવામાં આવે છે, તેમ મુમુક્ષુજનો પરમાત્માને પોતાની અંદર શ્રદ્ધાભરી યોગભૂમિ રૂપ અભ્યાસો દ્વારા નિર્મળ સાક્ષાત્ કરે છે. (૨)