Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 733

1875 Mantra
Devata- इन्द्रः Rishi- त्रिशोकः काण्वः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
इ꣣ह꣢ त्वा꣣ गो꣡प꣢रीणसं म꣣हे꣡ म꣢न्दन्तु꣣ रा꣡ध꣢से । स꣡रो꣢ गौ꣣रो꣡ यथा꣢꣯ पिब ॥७३३॥

इह꣢ । त्वा꣣ । गो꣡प꣢꣯रीणसम् । गो । प꣣रीणसम् । महे꣣ । म꣣न्दन्तु । रा꣡ध꣢꣯से । स꣡रः꣢꣯ । गौ꣣रः꣢ । य꣡था꣢꣯ । पि꣢ब ॥७३३॥

Mantra without Swara
इह त्वा गोपरीणसं महे मन्दन्तु राधसे । सरो गौरो यथा पिब ॥

इह । त्वा । गोपरीणसम् । गो । परीणसम् । महे । मन्दन्तु । राधसे । सरः । गौरः । यथा । पिब ॥७३३॥

Samveda - Mantra Number : 733
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 2; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (त्वा गोपरीणसम्) હે પરમાત્મન્ ! તારી સ્તુતિ વાણીઓથી પ્રાપ્ત થનારા અધ્યાત્મ અન્નને (महे राधसे) મહાન મોક્ષૈશ્વર્યની પ્રાપ્તિને માટે (मन्दन्तु) ઉપાસકજનો સ્તુત કરે-અર્ચિત કરે (गौरः यथा सरः पिब) ગોરવર્ણનું હરણ જેમ સરોવર-જળનું તૃપ્તિથી પાન કરે છે, તેમ ઉપાસકના ઉપાસનારસનું પાન કર. (૩)

 
Essence
ભાવાર્થ · સ્તુતિઓથી પ્રાપ્ત થવાને પાત્ર મોક્ષ ભોગવાળા તારા પરમાત્માની મોક્ષૈશ્વર્યને માટે ઉપાસક અર્ચન કરે છે, તું એમનું અર્ચનારૂપ આર્દ્રરસનું પૂર્ણરૂપે પાન કર. (૩)