Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 727

1875 Mantra
Devata- इन्द्रः Rishi- इरिम्बिठिः काण्वः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
य꣡स्ते꣢ शृङ्गवृषो णपा꣣त्प्र꣡ण꣢पात्कुण्ड꣣पा꣡य्यः꣢ । न्य꣢꣯स्मिन् दध्र꣣ आ꣡ मनः꣢꣯ ॥७२७॥

यः꣢ । ते꣣ । शृङ्गवृषः । शृङ्ग । वृषः । नपात् । प्र꣡ण꣢꣯पात् । प्र । न꣣पात् । कुण्डपा꣡य्यः꣢ । कु꣣ण्ड । पा꣡य्यः꣢꣯ । नि । अ꣣स्मिन् । दध्रे । आ꣢ । म꣡नः꣢꣯ ॥७२७॥

Mantra without Swara
यस्ते शृङ्गवृषो णपात्प्रणपात्कुण्डपाय्यः । न्यस्मिन् दध्र आ मनः ॥

यः । ते । शृङ्गवृषः । शृङ्ग । वृषः । नपात् । प्रणपात् । प्र । नपात् । कुण्डपाय्यः । कुण्ड । पाय्यः । नि । अस्मिन् । दध्रे । आ । मनः ॥७२७॥

Samveda - Mantra Number : 727
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 2; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ: (ते श्रृङ्गवृषः) હે ઐશ્વર્યવાનપરમાત્મન્ ! તારા અજ્ઞાન-અંધકાર નાશક જ્ઞાન-પ્રકાશવર્ષકના (नपात्)  ન પાડનાર પરંતુ ધારણ કરનાર તથા (प्रणपात्) આત્માને પણ પ્રકૃષ્ટરૂપ ન પાડનાર-ઉત્કર્ષ કરનાર (कुण्डपाय्यः) કુંડથી જેમ પાન કરવા યોગ્ય ભરપૂર આનંદરસનું પાન કરવાનું હોય છે તે જે અધ્યાત્મયજ્ઞ છે (अस्मिन्) એ તેમાં (मनः नि आ दधे) ઉપાસકજન પોતાનાં મનને નિરંતર નિયમમાં રાખે છે-સમર્પિત કરે છે. (૩)

 
Essence
ભાવાર્થ : અધ્યાત્મયજ્ઞ જે અજ્ઞાન-અંધકાર નાશક, જ્ઞાન-પ્રકાશ સુખ વરસાવનાર પરમાત્માનો ન પાડનાર-સાક્ષાત્ કરાવનાર આત્માનો પણ ઉત્કર્ષ કરાવનાર છે, તેમાં ઉપાસકજન પોતાનું મન નિરંતર લગાવ્યા કરે છે. (૩)