Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 724

1875 Mantra
Devata- इन्द्रः Rishi- श्रुतकक्षः सुकक्षो वा आङ्गिरसः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
त्रि꣡क꣢द्रुकेषु꣣ चे꣡त꣢नं दे꣣वा꣡सो꣢ य꣣ज्ञ꣡म꣢त्नत । त꣡मि꣢꣯द्वर्धन्तु नो꣣ गि꣡रः꣢ ॥७२४॥

त्रि꣡क꣢꣯द्रुकेषु । त्रि । क꣣द्रुकेषु । चे꣡तन꣢꣯म् । दे꣣वा꣡सः꣢ । य꣣ज्ञ꣢म् । अ꣣त्नत । त꣣म् । इत् । व꣣र्द्धन्तु । नः । गि꣡रः꣢꣯ ॥७२४॥

Mantra without Swara
त्रिकद्रुकेषु चेतनं देवासो यज्ञमत्नत । तमिद्वर्धन्तु नो गिरः ॥

त्रिकद्रुकेषु । त्रि । कद्रुकेषु । चेतनम् । देवासः । यज्ञम् । अत्नत । तम् । इत् । वर्द्धन्तु । नः । गिरः ॥७२४॥

Samveda - Mantra Number : 724
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 2; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (देवासः) મુમુક્ષુજન (त्रिकद्रुकेषु) ત્રણ યોગભૂમિઓ-ધારણા-ધ્યાન-સમાધિઓમાં (चेतनं यज्ञम्) અધ્યાત્મયજ્ઞ યોગાભ્યાસને (अत्नत) વિસ્તૃત કરે છે-સંપાદન કરે છે (तम् इत्) તેને અવશ્ય (नः गिरः) અમારી સ્તુતિઓ (वर्धन्तु) આગળ વધે-વધારે છે, ગુણગાન કરે છે. (૩)

 
Essence
ભાવાર્થ : મુમુક્ષુજન અધ્યાત્મયજ્ઞને ધારણા, ધ્યાન, સમાધિ રૂપ ત્રણ યોગભૂમિઓમાં વિસ્તૃત કરે છે, તેથી અમારે અધ્યાત્મયજ્ઞ કરવો જોઈએ, તેના દ્વારા અમારી સ્તુતિઓ ઉન્નત કરીએ, અમે સ્તુતિઓમાં ઓમ્ પરમાત્માને ધારણા, ધ્યાન, સમાધિનું અવલંબન બનાવીએ. तज्जपस्तदर्थभावनम् - (યોગ. ૧ : ૨૮) કરીએ. (૩)