Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 723

1875 Mantra
Devata- इन्द्रः Rishi- श्रुतकक्षः सुकक्षो वा आङ्गिरसः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
य꣢स्मि꣣न्वि꣢श्वा꣣ अ꣢धि꣣ श्रि꣢यो꣣ र꣡ण꣢न्ति स꣣प्त꣢ स꣣ꣳस꣡दः꣢ । इ꣡न्द्र꣢ꣳ सु꣣ते꣡ ह꣢वामहे ॥७२३॥

य꣡स्मि꣢꣯न् । वि꣡श्वा꣢꣯ । अ꣡धि꣢꣯ । श्रि꣡यः꣢꣯ । र꣡ण꣢꣯न्ति । स꣣प्त꣢ । स꣣ꣳस꣡दः꣢ । स꣣म् । स꣡दः꣢꣯ । इ꣡न्द्र꣢꣯म् । सु꣡ते꣢ । ह꣣वामहे ॥७२३॥

Mantra without Swara
यस्मिन्विश्वा अधि श्रियो रणन्ति सप्त सꣳसदः । इन्द्रꣳ सुते हवामहे ॥

यस्मिन् । विश्वा । अधि । श्रियः । रणन्ति । सप्त । सꣳसदः । सम् । सदः । इन्द्रम् । सुते । हवामहे ॥७२३॥

Samveda - Mantra Number : 723
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 2;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 2; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (यस्मिन्) જે ઐશ્વર્યવાન પરમાત્મામાં (विश्वाः श्रियः) સમસ્ત ઐશ્વર્ય શક્તિઓ અથવા પ્રકૃતિઓ સૂક્ષ્મ સત્તાઓ જગત નિર્માણ ધારણ માટે (अधि) અધિષ્ઠિત છે-વિદ્યમાન છે તથા (सप्त संसदः) સાત છંદોમય સ્તોમ-મંત્ર-જ્ઞાનધારાઓ અથવા સપ્ત-સમવેત થનારા ચેતન આત્માઓ (रणन्ति) રમણ કરે છે (इन्द्रं सुते हवामहे) તે ઐશ્વર્યવાન પરમાત્માને ઉપાસનારસને માટે આમંત્રિત કરીએ છીએ. (૨)

 
Essence
ભાવાર્થ : જે ઐશ્વર્યવાન પરમાત્મામાં સમસ્ત ઐશ્વર્ય-શક્તિઓ અથવા સૂક્ષ્મ પ્રકૃતિ સત્તાઓ રહેલી છે. જેમાં સાત ગાયત્રી આદિ છંદોમય મંત્ર જ્ઞાનધારાઓ અથવા તેમાં સાથે રહેનારી ચેતન સત્તાઓ છે, તે પરમાત્માને ઉપાસના-સમયે આમંત્રિત કરવો જોઈએ, અન્યને નહિ. (૨)