Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 712

1875 Mantra
Devata- इन्द्रः Rishi- नृमेध आङ्गिरसः Chhand- पुर उष्णिक् Swara- ऋषभः
Mantra with Swara
यु꣣ञ्ज꣢न्ति꣣ ह꣡री꣢ इषि꣣र꣢स्य꣣ गा꣡थ꣢यो꣣रौ꣡ रथ꣢꣯ उ꣣रु꣡यु꣢गे वचो꣣यु꣡जा꣢ । इ꣣न्द्रवा꣡हा꣢ स्व꣣र्वि꣡दा꣢ ॥७१२॥

युञ्ज꣡न्ति꣢ । हरी꣢꣯इ꣡ति꣢ । इषिर꣡स्य꣢ । गा꣡थ꣢꣯या । उ꣣रौ꣢ । र꣡थे꣢꣯ । उ꣣रु꣡यु꣢गे । उ꣣रु꣢ । यु꣣गे । वचोयु꣡जा꣢ । व꣣चः । यु꣡जा꣢꣯ । इ꣣न्द्रवा꣡हा꣢ । इ꣣न्द्र । वा꣡हा꣢꣯ । स्व꣣र्वि꣡दा꣢ । स्वः꣣ । वि꣡दा꣢꣯ ॥७१२॥

Mantra without Swara
युञ्जन्ति हरी इषिरस्य गाथयोरौ रथ उरुयुगे वचोयुजा । इन्द्रवाहा स्वर्विदा ॥

युञ्जन्ति । हरीइति । इषिरस्य । गाथया । उरौ । रथे । उरुयुगे । उरु । युगे । वचोयुजा । वचः । युजा । इन्द्रवाहा । इन्द्र । वाहा । स्वर्विदा । स्वः । विदा ॥७१२॥

Samveda - Mantra Number : 712
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 1; Khand » 6;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इषिरस्य) પ્રેરક પરમાત્માનાં (हरी) દુ:ખનાશક સુખદાયક સાધન ભૂત ઋક્ સામ વાણીથી સ્તવન અને મનથી ઉપાસકને (गाथया) વેદવાક્-મંત્રથી (वचोयुजा) પ્રાર્થના વચનથી જે યુક્ત છે (इन्द्रवाहा) પરમાત્માને લઈ આવનાર (स्वर्विदा) મોક્ષ પ્રાપ્ત કરાવનાર છે તે સ્તવન ઉપાસનને (उरुयुगे उरौ रथे) મહાન યોગભૂમિવાળા મહાન રસરૂપ ધ્યાનયજ્ઞમાં (युञ्जन्ति) ઉપાસકજન યુક્ત-પ્રયુક્ત કરે છે.

 
Essence
ભાવાર્થ : વેદમંત્રને અનુરૂપ પ્રાર્થના પ્રયુક્ત, પ્રેરક પરમાત્માની સ્તુતિ, ઉપાસના કરો, જે પરમાત્માને આમંત્રિત કરનાર, મોક્ષ પ્રાપ્ત કરાવનાર, મહાન ઉપાય, મહાન યોગભૂમિવાળા રસરૂપ ધ્યાનમાં ઉપાસક પ્રયુક્ત કરે છે. અમારે પણ કરવા જોઈએ. (૩)