Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 706

1875 Mantra
Devata- अग्निः Rishi- भरद्वाजो बार्हस्पत्यः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
य꣢त्र꣣꣬ क्व꣢꣯ च ते꣣ म꣢नो꣣ द꣡क्षं꣢ दधस꣣ उ꣡त्त꣢रम् । त꣢त्र꣣ यो꣡निं꣢ कृणवसे ॥७०६॥

य꣡त्र꣢꣯ । क्व꣢ । च꣣ । ते । म꣡नः꣢꣯ । द꣡क्ष꣢꣯म् । द꣣धसे । उ꣡त्त꣢꣯रम् । त꣡त्र꣢꣯ । यो꣡नि꣢꣯म् । कृ꣣णवसे ॥७०६॥

Mantra without Swara
यत्र क्व च ते मनो दक्षं दधस उत्तरम् । तत्र योनिं कृणवसे ॥

यत्र । क्व । च । ते । मनः । दक्षम् । दधसे । उत्तरम् । तत्र । योनिम् । कृणवसे ॥७०६॥

Samveda - Mantra Number : 706
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 1; Khand » 6;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (यत्र क्व च) જે પણ ઉપાસકમાં (ते) તારા માટે (मनः) મનોભાવ-મનન-આસ્તિકતા છે ત્યાં તું (उत्तरं दक्षं दधसे) તારું શ્રેષ્ઠ વરણ કરવા યોગ્ય સ્વરૂપ ધારણ કરે છે-સ્થાપિત કરે છે અને (तत्र) ત્યાં (योनिं कृणवसे) પોતાનું નિવાસ સ્થાન બનાવે છે. (૨)
 
Essence
ભાવાર્થ : પરમાત્મન્ ! જે ઉપાસકની અંદર તારા પ્રત્યે મનોભાવ-આસ્તિકતા છે, ત્યાં તું તારા દર્શન-જ્ઞાન કરાવે છે; અને ત્યાં પોતાનો નિવાસ બનાવે છે. (૨)