Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 704

1875 Mantra
Devata- अग्निः Rishi- शंयुर्बार्हस्पत्यः Chhand- प्रगाथः(विषमा बृहती, समा सतोबृहती) Swara- पञ्चमः
Mantra with Swara
ऊ꣣र्जो꣡ नपा꣢꣯त꣣ꣳ स꣢ हि꣣ना꣡यम꣢꣯स्म꣣यु꣡र्दाशे꣢꣯म ह꣣व्य꣡दा꣢तये । भु꣢व꣣द्वा꣡जे꣢ष्ववि꣣ता꣡ भुव꣢꣯द्वृ꣣ध꣢ उ꣣त꣢ त्रा꣣ता꣢ त꣣नू꣡ना꣢म् ॥७०४॥

ऊ꣡र्जः꣢ । न꣡पा꣢꣯तम् । सः । हि꣣न꣢ । अ꣣य꣢म् । अ꣣स्म꣢युः । दा꣡शे꣢꣯म । ह꣣व्य꣢꣯दातये । ह꣣व्य꣢ । दा꣣तये । भु꣡व꣢꣯त् । वा꣡जे꣢꣯षु । अ꣣वि꣢ता । भु꣡व꣢꣯त् । वृ꣣धे꣢ । उ꣣त꣢ । त्रा꣣ता꣢ । त꣣नू꣡ना꣢म् ॥७०४॥

Mantra without Swara
ऊर्जो नपातꣳ स हिनायमस्मयुर्दाशेम हव्यदातये । भुवद्वाजेष्वविता भुवद्वृध उत त्राता तनूनाम् ॥

ऊर्जः । नपातम् । सः । हिन । अयम् । अस्मयुः । दाशेम । हव्यदातये । हव्य । दातये । भुवत् । वाजेषु । अविता । भुवत् । वृधे । उत । त्राता । तनूनाम् ॥७०४॥

Samveda - Mantra Number : 704
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 1; Khand » 6;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (ऊर्जः नपातम्) અમારા આત્મ સ્વરૂપને ન પાડનાર-રક્ષા કરનાર અગ્નિજ્ઞાન સ્વરૂપ પરમાત્માને ઉપાસિત કરીએ (सः हिना अयम् अस्मयुः) તે ખરેખર એજ અમને ચાહનાર અપનાવનાર છે (हव्यदातये दाशेम) અમે અમારી ઉપાસના હવિને અર્પણ કરવા માટે અમને સમર્પિત કરીએ છીએ (वाजेषु अविता भुवत्) એ અમૃત અન્ન ભોગોને માટે રક્ષક છે (उत) અને (तनूना वृधे त्राता भुवत्) ઉપાસક આત્માઓના વર્ધન-ઉત્કર્ષને માટે રક્ષક બને છે. (૨)
 
Essence
ભાવાર્થ : અમે અમારા આત્મ સ્વરૂપને ન પાડનાર પરન્તુ ઉન્નત કરનાર જ્ઞાન પ્રકાશ સ્વરૂપ પરમાત્માની ઉપાસના કરીએ. તે પણ યથાર્થરૂપથી અમને અપનાવનાર છે, તેથી ઉપાસનારૂપ ભેટ અર્પિત કરવા માટે અમે પોતાને તેના તરફ પ્રેરિત કરીએ. તે અમારા અમૃતભોગોને માટે રક્ષક બને છે. અને તે સદા ઉપાસક આત્માની વૃદ્ધિ-ઉન્નતિને માટે રક્ષક બને છે. (૨)