Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 703

1875 Mantra
Devata- अग्निः Rishi- शंयुर्बार्हस्पत्यः Chhand- प्रगाथः(विषमा बृहती, समा सतोबृहती) Swara- पञ्चमः
Mantra with Swara
य꣣ज्ञा꣡य꣢ज्ञा वो अ꣣ग्न꣡ये꣢ गि꣣रा꣡गि꣢रा च꣣ द꣡क्ष꣢से । प्र꣡प्र꣢ व꣣य꣢म꣣मृ꣡तं꣢ जा꣣त꣡वे꣢दसं प्रि꣣यं꣢ मि꣣त्रं꣡ न श꣢꣯ꣳसिषम् ॥७०३॥

य꣣ज्ञा꣡य꣢ज्ञा । य꣣ज्ञा꣢ । य꣣ज्ञा । वः । अग्न꣡ये꣢ । गि꣣रा꣡गि꣢रा । गि꣣रा꣢ । गि꣣रा । च । द꣡क्ष꣢꣯से । प्र꣡प्र꣢꣯ । प्र । प्र꣣ । व꣣य꣢म् । अ꣣मृ꣡त꣢म् । अ꣣ । मृ꣡त꣢꣯म् । जा꣣त꣡वे꣢दसम् । जा꣣त꣢ । वे꣣दसम् । प्रिय꣢म् । मि꣣त्र꣢म् । मि꣣ । त्र꣢म् । न । श꣣ꣳसिषम् ॥७०३॥

Mantra without Swara
यज्ञायज्ञा वो अग्नये गिरागिरा च दक्षसे । प्रप्र वयममृतं जातवेदसं प्रियं मित्रं न शꣳसिषम् ॥

यज्ञायज्ञा । यज्ञा । यज्ञा । वः । अग्नये । गिरागिरा । गिरा । गिरा । च । दक्षसे । प्रप्र । प्र । प्र । वयम् । अमृतम् । अ । मृतम् । जातवेदसम् । जात । वेदसम् । प्रियम् । मित्रम् । मि । त्रम् । न । शꣳसिषम् ॥७०३॥

Samveda - Mantra Number : 703
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 1; Khand » 6;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (यज्ञा यज्ञा गिरा गिरा च) મારા સકલ યજ્ઞ અને સમસ્ત સ્તુતિઓ (वः दक्षसे अग्नये) તારા પ્રવૃદ્ધ સર્વત્ર વ્યાપક અને જ્ઞાન-પ્રકાશસ્વરૂપ પરમાત્માને માટે છે; તેથી (अमृतं जातवेदसम्) તું અમૃતરૂપ અને ઉત્પન્ન માત્રના આધાર તથા જ્ઞાતા (प्रियं मित्रं न) પ્રિય મિત્રની સમાન પરમાત્માની (वयं प्र प्रशसिषम् હું પ્રશંસા-સ્તુતિ કરું છું. (૧)
 
Essence
ભાવાર્થ : હે સર્વોત્પાદક, સર્વાધાર, સર્વજ્ઞ અને અમૃતસ્વરૂપ પરમાત્મન્ ! પ્રતિદિન કરવામાં આવતો યજ્ઞ શ્રેષ્ઠકર્મ સદાચરણ અને પ્રતિદિન કરવામાં આવતી સ્તુતિ તારા સર્વત્ર વ્યાપ્ત-મહાન જ્ઞાન-પ્રકાશસ્વરૂપને માટે તારી પ્રાપ્તિને માટે છે. તારા જેવા પ્રિય મિત્રને અધિક અને નિરંતર પ્રશંસિત કરું છું. ચાહું છું, તું મિત્ર સમાન સંગી બની જા એ જ પ્રાર્થના છે. (૧)