Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 699

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- अन्धीगुः श्यावाश्विः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
तं꣢ दु꣣रो꣡ष꣢म꣣भी꣢꣫ नरः꣣ सो꣡मं꣢ वि꣣श्वा꣡च्या꣢ धि꣣या꣢ । य꣣ज्ञा꣡य꣢ स꣣न्त्व꣡द्र꣢यः ॥६९९॥

तम् । दु꣣रो꣡ष꣢म् । अ꣣भि꣢ । न꣡रः꣢꣯ । सो꣡म꣢꣯म् । वि꣣श्वा꣡च्या꣢ । धि꣣या꣢ । य꣣ज्ञा꣡य꣢ । स꣣न्तु । अ꣡द्र꣢꣯यः । अ । द्र꣣यः ॥६९९॥

Mantra without Swara
तं दुरोषमभी नरः सोमं विश्वाच्या धिया । यज्ञाय सन्त्वद्रयः ॥

तम् । दुरोषम् । अभि । नरः । सोमम् । विश्वाच्या । धिया । यज्ञाय । सन्तु । अद्रयः । अ । द्रयः ॥६९९॥

Samveda - Mantra Number : 699
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 1; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अद्रयः नरः) વિઘ્ન બાધાઓથી દીર્ણ-ક્ષીણ ન થનાર મુમુક્ષુ ઉપાસક (विश्वाच्या धिया) સર્વાત્મના પ્રાપ્તિ શક્તિમયી ઉપાસના ક્રિયાથી (तं दुरोषं सोमम्) તે ઓષ = દાહનો ધ્વંસ કરનાર શાન્ત સ્વરૂપ પરમાત્માને (यज्ञाय) અધ્યાત્મયજ્ઞ સંપાદન કરવા માટે (अभि सन्तु) સ્વાશ્રય કરે છે-સ્વાત્મામાં ધારણ કરે છે. (૩)
 
Essence
ભાવાર્ય : મુમુક્ષુ ઉપાસક સર્વાત્મ પ્રાપ્તિ કરાવનારી ઉપાસના ક્રિયાથી અધ્યાત્મયજ્ઞ ચલાવવા માટે તે દાહ, તાપનાશક પરમાત્માને પોતાના આત્મામાં ધારણ કરે છે. (૩)