Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 698

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- अन्धीगुः श्यावाश्विः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
यो꣡ धार꣢꣯या पाव꣣क꣡या꣢ परिप्र꣣स्य꣡न्द꣢ते सु꣣तः꣢ । इ꣢न्दु꣣र꣢श्वो꣣ न꣡ कृत्व्यः꣢꣯ ॥६९८॥

यः । धा꣡र꣢꣯या । पा꣣वक꣡या꣢ । प꣣रिप्रस्य꣡न्द꣢ते । प꣣रि । प्रस्य꣡न्द꣢ते । सु꣣तः꣢ । इ꣡न्दुः꣢꣯ । अ꣡श्वः꣢꣯ । न । कृ꣡त्व्यः꣢꣯ ॥६९८॥

Mantra without Swara
यो धारया पावकया परिप्रस्यन्दते सुतः । इन्दुरश्वो न कृत्व्यः ॥

यः । धारया । पावकया । परिप्रस्यन्दते । परि । प्रस्यन्दते । सुतः । इन्दुः । अश्वः । न । कृत्व्यः ॥६९८॥

Samveda - Mantra Number : 698
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 1; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (यः इन्द्रः) ! જે આર્દ્ર આનંદરસપૂર્ણ પરમાત્મા (सुतः) નિષ્પાદિત ઉપાસિત થયેલ (पावकया धारया) પવિત્ર કરનારી-દોષ, પાપ, દુઃખ નિવારણ કરનારી જ્ઞાનધારાથી (परिप्रस्यन्दते) સર્વતો ભાવથી પ્રાપ્ત થાય છે. (अश्वः न कृत्व्यः) કર્મ-ગતિકર્મ કુશલ ઘોડાની સમાન. (૨)
 
Essence
ભાવાર્થ : જેમ સર્વતો ભાવથી માર્ગ વ્યાપનશીલ થોડો પૂર્ણરૂપથી માર્ગને વ્યાપ્ત કરે છે, તેમ ઉપાસના દ્વારા સાક્ષાત્ કરેલ પરમાત્મા ઉપાસક આત્માને નિર્મળ કરનારી જ્ઞાનધારાથી સર્વતો ભાવથી પ્રાપ્ત થાય છે. (૨)