Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 697

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- अन्धीगुः श्यावाश्विः Chhand- अनुष्टुप् Swara- गान्धारः
Mantra with Swara
पु꣣रो꣡जि꣢ती वो꣣ अ꣡न्ध꣢सः सु꣣ता꣡य꣢ मादयि꣣त्न꣡वे꣢ । अ꣢प꣣ श्वा꣡न꣢ꣳ श्नथिष्टन꣣ स꣡खा꣢यो दीर्घजि꣣꣬ह्व्य꣢꣯म् ॥६९७॥

पु꣣रो꣡जि꣢ती । पु꣣रः꣢ । जि꣣ती । वः । अ꣡न्ध꣢꣯सः । सु꣣ता꣡य꣢ । मा꣣दयित्न꣡वे꣢ । अ꣡प꣢꣯ । श्वा꣡न꣢꣯म् । श्न꣣थिष्टन । श्नथिष्ट । न । स꣡खा꣢꣯यः । स । खा꣣यः । दी꣣र्घजि꣡ह्व्य꣣म् । दी꣣र्घ । जि꣡ह्व्य꣢꣯म् ॥६९७॥

Mantra without Swara
पुरोजिती वो अन्धसः सुताय मादयित्नवे । अप श्वानꣳ श्नथिष्टन सखायो दीर्घजिह्व्यम् ॥

पुरोजिती । पुरः । जिती । वः । अन्धसः । सुताय । मादयित्नवे । अप । श्वानम् । श्नथिष्टन । श्नथिष्ट । न । सखायः । स । खायः । दीर्घजिह्व्यम् । दीर्घ । जिह्व्यम् ॥६९७॥

Samveda - Mantra Number : 697
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 1; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (सखायः) હે ઉપાસક મિત્રો ! (वः) તમે (पुरोजिती) પુરઃ-સંઘર્ષ સંગ્રામથી પૂર્વેજ જિતીજય - અધિકાર જેનો છે તે પ્રથમથી સર્વ સ્વામી (अन्धसः) અધ્યાનીય શાન્ત પરમાત્માના (मादायित्नवे सुताय) હર્ષજનક નિષ્પન્ન-સાક્ષાત્કાર કરવા યોગ્યને માટે (दीर्घजिह्म्यम्) આયુ-જીવવું જ રસ-ભોગ જેનું લક્ષ્ય છે એવા (श्वानम्) કૂતરાં સમાનને (अपश्नथिष्टन) નષ્ટ કરો. (૧)
 
Essence
ભાવાર્થ : ઉપાસક જનો ! તમે પ્રથમથી જ સંગ્રામની અપેક્ષા કરતાં સર્વના સ્વામી, સર્વવશી, સમગ્ર રૂપથી ધ્યાન કરવા યોગ્ય પરમાત્માના આનંદકારી સાક્ષાત્કારને માટે તમારી અંદરથી જીવવા માત્રને ભોગ બનાવનાર કૂતરાંની માફક કામભાવનો નાશ કરો. (૧)