Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 695

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- अग्निश्चाक्षुषः Chhand- उष्णिक् Swara- ऋषभः
Mantra with Swara
अ꣣यं꣡ भरा꣢꣯य सान꣣सि꣡रिन्द्रा꣢꣯य पवते सु꣣तः꣢ । सो꣢मो꣣ जै꣡त्र꣢स्य चेतति꣣ य꣡था꣢ वि꣣दे꣢ ॥६९५॥

अ꣣य꣢म् । भ꣡रा꣢꣯य । सा꣣नसिः꣢ । इ꣡न्द्रा꣢꣯य । प꣣वते । सुतः꣢ । सो꣡मः꣢꣯ । जै꣡त्र꣢स्य । चे॓तति । य꣡था꣢ । वि꣢दे꣢ ॥६९५॥

Mantra without Swara
अयं भराय सानसिरिन्द्राय पवते सुतः । सोमो जैत्रस्य चेतति यथा विदे ॥

अयम् । भराय । सानसिः । इन्द्राय । पवते । सुतः । सोमः । जैत्रस्य । चे॓तति । यथा । विदे ॥६९५॥

Samveda - Mantra Number : 695
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 1; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अयं सानसिः सुतः सोमः) એ સંભજનીય સાક્ષાત્ કરેલ શાન્ત પરમાત્મા (इन्द्राय) ઉપાસક આત્માના (भराय) ભરણ પોષણને માટે (पवते) આનંદધારા રૂપમાં પ્રાપ્ત થાય છે, પુનઃ (जैत्रस्य) ઇન્દ્રિય જયશીલના (यथाविदे) યથાર્થ જ્ઞાનને માટે (चेतति) તેને જાગૃત કરે છે. (૨)
 
Essence
ભાવાર્થ: સંભજનીય સાક્ષાત્ કરેલ પરમાત્મા ઉપાસક આત્માનાં ભરણ, પોષણને માટે આનંદધારામાં વહેતો-થઈને આવે છે. પુનઃ ઇન્દ્રિય, મન પર જય પ્રાપ્ત કરનાર ઉપાસકને યથાર્થ-જ્ઞાનાર્થ તેને સાવધાન કરે છે. (૨)