Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 691

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- मधुच्छन्दा वैश्वामित्रः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
व꣣रिवोधा꣡त꣢मो भुवो꣣ म꣡ꣳहि꣢ष्ठो वृत्र꣣ह꣡न्त꣢मः । प꣢र्षि꣣ रा꣡धो꣢ म꣣घो꣡ना꣢म् ॥६९१॥

वरिवोधा꣡त꣢मः । व꣣रिवः । धा꣡त꣢꣯मः । भु꣣वः । म꣡ꣳहि꣢꣯ष्ठः । वृ꣣त्र꣡हन्त꣢मः । वृ꣣त्र । ह꣡न्त꣢꣯मः । प꣡र्षि꣢꣯ । रा꣡धः꣢꣯ । म꣣घो꣡ना꣢म् ॥६९१॥

Mantra without Swara
वरिवोधातमो भुवो मꣳहिष्ठो वृत्रहन्तमः । पर्षि राधो मघोनाम् ॥

वरिवोधातमः । वरिवः । धातमः । भुवः । मꣳहिष्ठः । वृत्रहन्तमः । वृत्र । हन्तमः । पर्षि । राधः । मघोनाम् ॥६९१॥

Samveda - Mantra Number : 691
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 1; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (वृत्रहन्तम्) હે અત્યંત પાપનાશક પરમાત્મન્ ! તું (वरिवः धातमः) તું ધનનો અત્યંત ધારક સાથે જ (मंहिष्ठ) મહાન દાતા પણ છે. (मघोनाम्) ધનવાળાઓને તું જ (राधः पर्षि) ધન પૂરે છે. (૩)
 
Essence
ભાવાર્થ : પાપ-અજ્ઞાનના નાશક પરમાત્મા મહાન ધનના ધારક હોવા ઉપરાંત અત્યંત દાતા પણ છે, જેટલા પણ ધનવાનો છે, તેને તે જ ધનથી ભરપૂર કરે છે. પરમાત્મન્ ! તારા જેવો કોઈ દાની નથી, દાનીઓને પણ તું જ દાન માટે ધન પ્રદાન કરે છે. તારી ઉપાસના કરનાર કોઈ નિર્ધન રહી શકતો નથી. (૩)