Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 689

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- मधुच्छन्दा वैश्वामित्रः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
स्वा꣡दि꣢ष्ठया꣣ म꣡दि꣢ष्ठया꣣ प꣡व꣢स्व सोम꣣ धा꣡र꣢या । इ꣡न्द्रा꣢य꣣ पा꣡त꣢वे सु꣣तः꣢ ॥६८९॥

स्वा꣡दि꣢꣯ष्ठया । म꣡दिष्ठ꣢꣯या । प꣡व꣢꣯स्व । सो꣣म । धा꣡र꣢꣯या । इ꣡न्द्रा꣢꣯य । पा꣡त꣢꣯वे । सु꣣तः꣢ ॥६८९॥

Mantra without Swara
स्वादिष्ठया मदिष्ठया पवस्व सोम धारया । इन्द्राय पातवे सुतः ॥

स्वादिष्ठया । मदिष्ठया । पवस्व । सोम । धारया । इन्द्राय । पातवे । सुतः ॥६८९॥

Samveda - Mantra Number : 689
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 1; Khand » 5;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (सोम) હે શાન્ત સ્વરૂપ પરમાત્મન્ ! તું (सुतः) ધ્યાન દ્વારા નિષ્પન્ન કરેલ-ધ્યાન કરેલ (स्वादिष्ठया) અત્યંત સ્વાદવાળી, (मदिष्ठया) અત્યંત હર્ષ આપનારી, (धारया) ધારણાથી (पवस्व) પ્રાપ્ત થાય છે. (इन्द्राय पातवे) ઉપાસક આત્માના પાન-આનંદ ધારણ કરવા માટે,
 
Essence
ભાવાર્થ : ઉપાસકનું પાન-અંદર ધારણ કરવા માટે ધ્યાન દ્વારા નિષ્પન્ન અથવા ધ્યાન કરેલ પરમાત્મા અત્યંત સ્વાદવાળી, અત્યંત આનંદવાળી ધારણાથી પ્રાપ્ત થાય છે. (૨)