Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 688

1875 Mantra
Devata- इन्द्रः Rishi- कलिः प्रागाथः Chhand- प्रगाथः(विषमा बृहती समा सतोबृहती) Swara- पञ्चमः
Mantra with Swara
न꣢꣫ यं दु꣣ध्रा꣡ वर꣢꣯न्ते꣣ न꣢ स्थि꣣रा꣢꣫ मुरो꣣ म꣡दे꣢षु शि꣣प्र꣡मन्ध꣢꣯सः । य꣢ आ꣣दृ꣡त्या꣢ शशमा꣣ना꣡य꣢ सुन्व꣣ते꣡ दाता꣢꣯ जरि꣣त्र꣢ उ꣣꣬क्थ्य꣢꣯म् ॥६८८॥

न । यम् । दु꣣ध्राः꣢ । व꣡र꣢꣯न्ते । न । स्थि꣣राः꣢ । मु꣡रः꣢꣯ । म꣡देषु꣢꣯ । शि꣣प्र꣢म् । अ꣡न्ध꣢꣯सः । यः । आ꣣दृ꣡त्य꣢ । आ꣣ । दृ꣡त्य꣢꣯ । श꣣शमाना꣡य꣢ । सु꣣न्वते꣢ । दा꣡ता꣢꣯ । ज꣣रित्रे꣢ । उ꣣क्थ्य꣢म् ॥६८८॥

Mantra without Swara
न यं दुध्रा वरन्ते न स्थिरा मुरो मदेषु शिप्रमन्धसः । य आदृत्या शशमानाय सुन्वते दाता जरित्र उक्थ्यम् ॥

न । यम् । दुध्राः । वरन्ते । न । स्थिराः । मुरः । मदेषु । शिप्रम् । अन्धसः । यः । आदृत्य । आ । दृत्य । शशमानाय । सुन्वते । दाता । जरित्रे । उक्थ्यम् ॥६८८॥

Samveda - Mantra Number : 688
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 1; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अन्धसः मदे) આધ્યાનીય ઉપાસનીયના આનંદ પ્રદાનને માટે ઉપાસક માટે (यं सुशिप्रम् इन्द्रम्! જે શ્રેષ્ઠ ગતિમાન વ્યાપક ગતિમાન પરમાત્માને (दुध्रां न वरन्ते) દુર્ધારણાવાળા-ઉન્મત છકેલા મનુષ્યો પ્રાપ્ત કરી શકતા નથી (न स्थिराः चुरः) નિષ્કર્મ પ્રમાદી અવિચારશીલ પ્રાપ્ત કરી શકતા નથી. (यः) જે (शशमानाय सुन्वते जरित्रे) શંસમાન =પ્રશંસા કરતાં ઉપાસનારસ નિષ્પાદન કરતાં સ્તુતિ કરનારને માટે (आदृत्य उक्थ्यं दात) આદર-સ્નેહ કરીને પ્રશસ્ય સ્વ આનંદને પ્રદાન કરે છે. (૨)
 
Essence
ભાવાર્થ : ઉપાસનીય ૫રમાત્માના આનંદરસને પ્રાપ્ત કરવા માટે વ્યાપક પરમાત્માને દુષ્ટ વિચારવાળા, મૂર્ખ અથવા વિચારહીન મનુષ્યો પ્રાપ્ત કરી શકતા નથી. હાં, તે પરમાત્મા પ્રશંસા કરનાર, ઉપાસનારસ નિષ્પાદક, સ્તુતિ કરનાર ઉપાસકને માટે સ્નેહ, સ્વાગતથી પોતાનો પ્રશંસનીય આનંદ પ્રદાન કરે છે. (૨)