Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 684

1875 Mantra
Devata- इन्द्रः Rishi- वामदेवो गौतमः Chhand- पादनिचृत् (गायत्री) Swara- षड्जः
Mantra with Swara
अ꣣भी꣢꣫ षु णः꣣ स꣡खी꣢नामवि꣣ता꣡ ज꣢रितॄ꣣णा꣢म् । श꣣तं꣡ भ꣢वास्यू꣣त꣡ये꣢ ॥६८४॥

अ꣣भि꣢ । सु । नः꣣ । स꣡खी꣢꣯नाम् । स । खी꣣नाम् । अविता꣢ । ज꣣रितॄणा꣢म् । श꣣त꣢म् । भ꣣वासि । ऊत꣡ये꣢ ॥६८४॥

Mantra without Swara
अभी षु णः सखीनामविता जरितॄणाम् । शतं भवास्यूतये ॥

अभि । सु । नः । सखीनाम् । स । खीनाम् । अविता । जरितॄणाम् । शतम् । भवासि । ऊतये ॥६८४॥

Samveda - Mantra Number : 684
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 1; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (नः जरितृणां सखीनाम् अविता) હે ઇન્દ્ર-ઐશ્વર્યવાન પરમાત્મન્ ! તું અમે સ્તુતિકર્તા ઉપાસક મિત્રોનો રક્ષક છે તેથી તેની (ऊतये) રક્ષાને માટે (शतम् अभि) આયુની પ્રતિ-જ્યાં સુધી આયુ છે-આયુ પર્યન્ત ‘અભ્યાસુમ'-પ્રાપ્ત કરવાને (सुभवासि) સુગમ બની જા. (૩)
 
Essence
ભાવાર્થ : સર્વના રક્ષક પરમાત્મા પોતાના મિત્ર રૂપ સ્તુતિકર્તા જનોની રક્ષાને માટે તેની તરફ આયુ-જીવનભર નમેલ-ઝુકેલ રહે છે અર્થાત્ પ્રાપ્ત થવા તૈયાર રહે છે. પરમાત્માની સ્તુતિ કરનારા તેના મિત્રો બની જાય છે, તે તેની જીવનભર-આયુ સુધી રક્ષા કરે છે. (૩)