Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 683

1875 Mantra
Devata- इन्द्रः Rishi- वामदेवो गौतमः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
क꣡स्त्वा꣢ स꣣त्यो꣡ मदा꣢꣯नां꣣ म꣡ꣳहि꣢ष्ठो मत्स꣣द꣡न्ध꣢सः । दृ꣣ढा꣡ चि꣢दा꣣रु꣢जे꣣ व꣡सु꣢ ॥६८३॥

कः꣡ । त्वा꣣ । सत्यः꣢ । म꣡दा꣢꣯नाम् । म꣡ꣳहि꣢꣯ष्ठः । म꣣त्सत् । अ꣡न्ध꣢꣯सः । दृ꣣ढा꣢ । चि꣣त् । आरु꣡जे꣢ । आ꣣ । रु꣡जे꣢꣯ । व꣡सु꣢꣯ ॥६८३॥

Mantra without Swara
कस्त्वा सत्यो मदानां मꣳहिष्ठो मत्सदन्धसः । दृढा चिदारुजे वसु ॥

कः । त्वा । सत्यः । मदानाम् । मꣳहिष्ठः । मत्सत् । अन्धसः । दृढा । चित् । आरुजे । आ । रुजे । वसु ॥६८३॥

Samveda - Mantra Number : 683
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 1; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अन्धसः) અધ્યાત્મયજ્ઞના (मदानाम्) હર્ષવાળા-હર્ષ પ્રાપ્તિ યોગ્યોમાં (कः) કોઈ ભાગ્યશાળી (सत्यः) સત્પુરુષ (मंहिष्ठः) અત્યંત મહાન પ્રશંસનીય ઉપાસક (त्वा मत्सत्) તુજ ઇન્દ્ર પરમાત્માને તૃપ્ત કરે છે-સંતુષ્ટ કરે છે તથા (दृढा चित् वसु आरुजे) દૃઢ પણ વસુઓની મધ્યમાં રહેલાં બાધકોને સમગ્રરૂપથી ભાંગી નાખવાને સમર્થ બને છે. (૨)
 
Essence
ભાવાર્થ : અધ્યાત્મયજ્ઞમાં આનંદ પ્રાપ્ત કરનારા અધિકારીઓમાં કોઈ વિરલ, પ્રશંસનીય ઉપાસક, સત્યજન જ પરમાત્માને પોતાના ઉપાસના કર્મથી સંતુષ્ટ કરે છે; તથા મહાન રહેલાં બાધકોને ભંગ - નષ્ટ કરે છે. (૨)