Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 682

1875 Mantra
Devata- इन्द्रः Rishi- वामदेवो गौतमः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
क꣡या꣢ नश्चि꣣त्र꣡ आ भुव꣢꣯दू꣣ती꣢ स꣣दा꣢वृ꣣धः꣢ स꣡खा꣢ । क꣢या꣣ श꣡चि꣢ष्ठया वृ꣣ता꣢ ॥६८२॥

क꣡या꣢꣯ । नः꣣ । चित्रः꣢ । आ । भु꣣वत् । ऊती꣣ । स꣣दा꣡वृ꣢धः । स꣡दा꣢ । वृ꣣धः । स꣡खा꣢꣯ । स । खा꣣ । क꣡या꣢꣯ । श꣡चि꣢꣯ष्ठया । वृ꣣ता꣢ ॥६८२॥

Mantra without Swara
कया नश्चित्र आ भुवदूती सदावृधः सखा । कया शचिष्ठया वृता ॥

कया । नः । चित्रः । आ । भुवत् । ऊती । सदावृधः । सदा । वृधः । सखा । स । खा । कया । शचिष्ठया । वृता ॥६८२॥

Samveda - Mantra Number : 682
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 1; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (कया ऊति) કોઈપણ સ્તુતિ પ્રવૃત્તિથી (कया शचिष्ठया) કોઈપણ અતિ શ્રેષ્ઠ પ્રજ્ઞાઆત્મભાવનામય વૃત્તિથી (नः) અમારા (सदावृधः सखा) સદાવર્ધન-ઉત્કર્ષ કરનાર તે પરમાત્મા મિત્ર (आभुवत्) બની જાય છે. (૫)
 
Essence
ભાવાર્થ : પરમાત્માની કૃપા અપાર છે, તે અમારી કોઈપણ શ્રેષ્ઠ સ્તુતિ અથવા શ્રેષ્ઠ શ્રદ્ધામય આત્મભાવના વૈરાગ્ય પ્રવૃત્તિથી સદા ઉન્નતિ કરનાર મિત્ર બની જાય છે; તેથી અમોએ તેની સ્તુતિ તથા અનુરાગભરી શ્રદ્ધા આત્મભાવનાથી અર્પણ કરવી જોઈએ. (૫)