Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 680

1875 Mantra
Devata- इन्द्रः Rishi- वसिष्ठो मैत्रावरुणिः Chhand- प्रगाथः(विषमा बृहती समा सतोबृहती) Swara- मध्यमः
Mantra with Swara
अ꣣भि꣡ त्वा꣢ शूर नोनु꣣मो꣡ऽदु꣢ग्धा इव धे꣣न꣡वः꣢ । ई꣡शा꣢न꣣म꣡स्य जग꣢꣯तः स्व꣣र्दृ꣢श꣣मी꣡शा꣢नमिन्द्र त꣣स्थु꣡षः꣢ ॥६८०॥

अ꣣भि꣢ । त्वा꣣ । शूर । ना꣡नु꣢꣯मः । अ꣡दु꣢꣯ग्धाः । अ । दु꣣ग्धाः । इव । धे꣡न꣢वः । ई꣡शा꣢꣯नम् । अ꣣स्य꣢ । ज꣡ग꣢꣯तः । स्व꣣र्दृ꣡श꣢म् । स्वः꣣ । दृ꣡श꣢꣯म् । ई꣡शा꣢꣯नम् । इ꣣न्द्र । तस्थु꣡षः꣢ ॥६८०॥

Mantra without Swara
अभि त्वा शूर नोनुमोऽदुग्धा इव धेनवः । ईशानमस्य जगतः स्वर्दृशमीशानमिन्द्र तस्थुषः ॥

अभि । त्वा । शूर । नानुमः । अदुग्धाः । अ । दुग्धाः । इव । धेनवः । ईशानम् । अस्य । जगतः । स्वर्दृशम् । स्वः । दृशम् । ईशानम् । इन्द्र । तस्थुषः ॥६८०॥

Samveda - Mantra Number : 680
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 1; Khand » 4;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (शूर) હે સર્વગત (इन्द्र) પરમાત્મન્ ! (अस्य जगतः ईशानम्) આ જંગમના સ્વામી (तस्थुषः ईशानम्) સ્થાવરના સ્વામી (स्वर्दृशं त्वा अभि) અમૃત સુખને દર્શાવનાર તને લક્ષ્ય કરીને (नोनुमः) પુનઃ પુનઃ નમીએ છીએ, પોતાને સમર્પિત કરીએ છીએ (अदुग्धाः धेनवः इव) જેમ દોહ્યા વિના-દૂધ ભરેલી ગાયો સ્વામીના પ્રતિ નમી જાય છે, તેમ અમે ઉપાસકો અમારા ઉપાસનારસને તને અમારા સ્વામીના પ્રતિ અર્પિત કરવા માટે નમેલા છીએ અથવા જેમ દોહ્યા વિનાની ગાયોનુ દૂધ દોહવા માટે દૂધના ઇચ્છુક જન નમે છે, એમ તારા અમૃત સુખના ઇચ્છુક અમે આપની તરફ નમતા જઈએ છીએ. (૧)

 
Essence
ભાવાર્થ : હે સર્વગત પરમાત્મન્ ! તું સ્થાવર અને જંગમ જગતનો સ્વામી તથા स्वः - મોક્ષનું અમૃત સુખ દર્શાવી ભોગાવનાર સ્વામીની તરફ જેમ દોહવા યોગ્ય ગાયો સ્વામીની તરફ નમી જાય છે, તેમ અમે ઉપાસનારસના સમર્પણ માટે ફરી-ફરી નમીએ છીએ અથવા જેમ દૂધ ભરેલી ગાયોના પ્રતિ દૂધ પ્રાપ્ત કરવાને જન ગાયોના પ્રતિ નમતા જાય છે, તેમ તું અમૃત-સુખપૂર્ણના પ્રતિ અમૃતસુખ પ્રાપ્ત કરવા માટે અમે ઉપાસકો નમતા જઈએ છીએ. (૧)