Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 672

1875 Mantra
Devata- पवमानः सोमः Rishi- अहमीयुराङ्गिरसः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
उ꣣च्चा꣡ ते꣢ जा꣣त꣡मन्ध꣢꣯सो दि꣣वि꣡ सद्भूम्या ददे꣢꣯ । उ꣣ग्र꣢꣫ꣳ शर्म꣣ म꣢हि꣣ श्र꣡वः꣢ ॥६७२॥

उ꣣च्चा꣢ । उ꣣त् । चा꣢ । ते꣣ । जात꣢म् । अ꣡न्ध꣢꣯सः । दि꣣वि꣢ । सत् । भू꣡मि꣢꣯ । आ । द꣣दे । उग्र꣢म् । श꣡र्म꣢꣯ । म꣡हि꣢꣯ । श्र꣡वः꣢꣯ ॥६७२॥

Mantra without Swara
उच्चा ते जातमन्धसो दिवि सद्भूम्या ददे । उग्रꣳ शर्म महि श्रवः ॥

उच्चा । उत् । चा । ते । जातम् । अन्धसः । दिवि । सत् । भूमि । आ । ददे । उग्रम् । शर्म । महि । श्रवः ॥६७२॥

Samveda - Mantra Number : 672
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 1; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (ते अन्धसः) તુજ આધ્યાનીય ઉપાસનીય પવમાન સોમ-આનંદધારામાં આવતાં શાન્ત પરમાત્માનું (जातम्) પ્રસિદ્ધ રૂપ (उच्चा) ઊચ્ચ ઉત્કૃષ્ટ છે, (दिवि सत्) જે અમૃત મોક્ષધામમાં થઈને (भूमि आददे) ભૂમિ-પૃથિવી પર જન્મેલ પાર્થિવ શરીરમાં આવેલ હું શરીર બંધનથી મુક્ત થઈને મોક્ષધામમાં પહોંચીને ગ્રહણ કરું છું, પ્રાપ્ત કરું છું (उग्रं शर्म महि श्रवः) જે શ્રેષ્ઠ સુખ અત્યંત પ્રશંસનીય છે. (૧)
Essence
ભાવાર્થ : મોક્ષમાં પરમાત્માનું શ્રેષ્ઠ સ્વરૂપ સાક્ષાત્ થનાર છે. તેની આકાંક્ષા ઉપાસકને થવી જોઈએ, ઉપાસકની પ્રવૃત્તિ અથવા રુચિ પૃથિવી લોકના ભોગોમાં રહેતી નથી, ત્યારે તે શ્રેષ્ઠ સુખ અને પ્રશંસનીય દર્શનામૃતની ઇચ્છા રાખે છે. (૧)