Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 671

1875 Mantra
Devata- इन्द्राग्नी Rishi- विश्वामित्रो गाथिनः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
इ꣡न्द्र꣢म꣣ग्निं꣡ क꣢वि꣣च्छ꣡दा꣢ य꣣ज्ञ꣡स्य꣢ जू꣣त्या꣡ वृ꣢णे । ता꣡ सोम꣢꣯स्ये꣣ह꣡ तृ꣢म्पताम् ॥६७१॥

इ꣡न्द्र꣢꣯म् । अ꣣ग्नि꣢म् । क꣣विच्छ꣡दा꣢ । क꣣वि । छ꣡दा꣢꣯ । य꣣ज्ञ꣡स्य꣢ । जू꣣त्या꣢ । वृ꣣णे । ता꣢ । सो꣢म꣢꣯स्य । इ꣡ह꣢ । तृ꣣म्पताम् ॥६७१॥

Mantra without Swara
इन्द्रमग्निं कविच्छदा यज्ञस्य जूत्या वृणे । ता सोमस्येह तृम्पताम् ॥

इन्द्रम् । अग्निम् । कविच्छदा । कवि । छदा । यज्ञस्य । जूत्या । वृणे । ता । सोमस्य । इह । तृम्पताम् ॥६७१॥

Samveda - Mantra Number : 671
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 1; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्रम् अग्निम्) ઐશ્વર્યવાન પ્રાણરૂપ અને પ્રકાશમાન ઉદાનરૂપ પરમાત્માને (कविच्छदा) જે મેધાવી ઋષિજનોનો રક્ષક છે એવાને (यज्ञस्य जूत्या वृणे) અધ્યાત્મયજ્ઞની પ્રીતિના કારણે વરણ કરું છું મારામાં ધારણ કરું છું (ता) બન્ને રૂપવાળા પરમાત્માને (इह) આ જીવનમાં (सोमस्य तृम्पताम्) ઉપાસનારસનો સ્વીકાર કરીને મને તૃપ્ત કર. (૩)
 
Essence
ભાવાર્થ : સ્તુતિકર્તા ઋષિજનોના રક્ષક, ઐશ્વર્યવાન, પ્રાણરૂપ અને પ્રકાશમાન ઉદાનરૂપ પરમાત્માનો અધ્યાત્મયજ્ઞ રચવાની પ્રીતિ, શ્રદ્ધાથી સ્વીકાર કરું છું, તે આ જીવનમાં ઉપાસનારસનો સ્વીકાર કરીને મને તૃપ્ત કરે. (૩)