Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 668

1875 Mantra
Devata- इन्द्रः Rishi- इरिम्बिठिः काण्वः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
ब्र꣣ह्मा꣡ण꣢स्त्वा यु꣣जा꣢ व꣣य꣡ꣳ सो꣢म꣣पा꣡मि꣢न्द्र सो꣣मि꣡नः꣢ । सु꣣ता꣡व꣢न्तो हवामहे ॥६६८॥

ब्र꣣ह्मा꣡णः꣢ । त्वा꣣ । युजा꣢ । व꣣य꣢म् । सो꣣मपा꣢म् । सो꣣म । पा꣢म् । इ꣣न्द्र । सो꣡मिनः꣢ । सु꣣ता꣡वन्तः꣢ । ह꣣वामहे ॥६६८॥

Mantra without Swara
ब्रह्माणस्त्वा युजा वयꣳ सोमपामिन्द्र सोमिनः । सुतावन्तो हवामहे ॥

ब्रह्माणः । त्वा । युजा । वयम् । सोमपाम् । सोम । पाम् । इन्द्र । सोमिनः । सुतावन्तः । हवामहे ॥६६८॥

Samveda - Mantra Number : 668
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 1; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्र) હે ઐશ્વર્યવાન પરમાત્મન્ ! (वयम्) અમે (सोमिनः) ઉપાસનારસને સમર્પિત કરનારા (सुतावन्तः) ઉપાસનારસ તૈયાર કરી ચૂકેલાં (ब्रह्माणः) બ્રહ્મજ્ઞાનમાં સમર્થ મનસ્વી ઉપાસકો (युजा) યોગસમાધિ યોગ દ્વારા (त्वा सोमपा हवामहे) તુજ સોમપાન કરનારને અમારી અંદર આમંત્રિત કરીએ છીએ. (૩)
 
Essence
ભાવાર્થ : જ્યારે અમે મનસ્વીજન ઉપાસનારસ પરમાત્માને સમર્પણા સમ્પન્ન કરી સમર્પણ કરવા ઇચ્છીએ ત્યારે યોગ સમાધિનુંઅનુષ્ઠાન કરે તો પરમાત્માને આપણી અંદર સાક્ષાત કરી શકીએ છીએ. (૩)