Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 667

1875 Mantra
Devata- इन्द्रः Rishi- इरिम्बिठिः काण्वः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
आ꣡ त्वा꣢ ब्रह्म꣣यु꣢जा꣣ ह꣢री꣣ व꣡ह꣢तामिन्द्र के꣣शि꣡ना꣢ । उ꣢प꣣ ब्र꣡ह्मा꣢णि नः शृणु ॥६६७॥

आ । त्वा꣣ । ब्रह्मयु꣡जा꣢ । ब्र꣣ह्म । यु꣡जा꣢꣯ । हरी꣢꣯ इ꣡ति꣢ । व꣡ह꣢꣯ताम् । इ꣣न्द्र । केशि꣡ना꣢ । उ꣡प꣢꣯ । ब्र꣡ह्मा꣢꣯णि । नः꣡ । शृणु ॥६६७॥

Mantra without Swara
आ त्वा ब्रह्मयुजा हरी वहतामिन्द्र केशिना । उप ब्रह्माणि नः शृणु ॥

आ । त्वा । ब्रह्मयुजा । ब्रह्म । युजा । हरी इति । वहताम् । इन्द्र । केशिना । उप । ब्रह्माणि । नः । शृणु ॥६६७॥

Samveda - Mantra Number : 667
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 1; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्र) ઐશ્વર્યવાન પરમાત્મન્ ! (त्वा) તને (ब्रह्मयुजा केशिना हरी) તુજ બ્રહ્મથી યુક્ત થનારાં જ્ઞાન રશ્મિવાળા-જ્ઞાનપૂર્વક પ્રવર્તમાન સ્તુતિ અને ઉપાસના (आवहताम्) મારી અંદર આમંત્રિત કરીએ (नः ब्रह्माणि) અમારા મનોભાવો અને કામનાઓનો (उपश्रृणु) સ્વીકાર કર. (૨)
 
Essence
ભાવાર્થ : પરમાત્માને યુક્ત થનારી સ્તુતિ અને ઉપાસના જ્ઞાનપૂર્વક કરવાથી તે પરમાત્માનો સાક્ષાત્ કરાવે છે, ત્યારે પરમાત્મા અમારા મનોભાવોનો સ્વીકાર કરે છે. (૨)