Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 665

1875 Mantra
Devata- मित्रावरुणौ Rishi- विश्वामित्रो गाथिनो जमदग्निर्वा Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
गृ꣣णाना꣢ ज꣣म꣡द꣢ग्निना꣣ यो꣡ना꣢वृ꣣त꣡स्य꣢ सीदतम् । पा꣣त꣡ꣳ सोम꣢꣯मृतावृधा ॥६६५॥

गृणाना꣢ । ज꣣म꣡द꣢ग्निना । ज꣣म꣢त् । अ꣣ग्निना । यो꣡नौ꣢꣯ । ऋ꣣त꣡स्य꣢ । सी꣣दतम् । पात꣢म् । सो꣡म꣢꣯म् । ऋ꣣तावृधा । ऋत । वृधा ॥६६५॥

Mantra without Swara
गृणाना जमदग्निना योनावृतस्य सीदतम् । पातꣳ सोममृतावृधा ॥

गृणाना । जमदग्निना । जमत् । अग्निना । योनौ । ऋतस्य । सीदतम् । पातम् । सोमम् । ऋतावृधा । ऋत । वृधा ॥६६५॥

Samveda - Mantra Number : 665
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 1; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (जगदग्निना गृणाना) હે સત્કર્મમાં પ્રેરક અને પોતાની તરફ મોક્ષ માટે લઈ જનાર પરમાત્મન્ ! તું પ્રાપ્ત વૈરાગ્યવાળા ઉપાસક દ્વારા સ્તુત થઈને (ऋतस्य योनौ सीदतम्) અધ્યાત્મયજ્ઞના ગૃહ હૃદયમાં બિરાજમાન થા (ऋतावृधा) હે અધ્યાત્મયજ્ઞના વર્ધક પરમાત્મન્ ! (सोमं पातम्) ઉપાસનારસનું પાન કરસ્વીકાર કર. (૩)
 
Essence
ભાવાર્થ : સત્કર્મમાં પ્રેરિત કરનાર અને મોક્ષ માટે પોતાની તરફ આકર્ષિત કરનાર પરમાત્મા સાક્ષાત્ થઈને, ઉપાસક દ્વારા સ્તુત થઈને, અધ્યાત્મયજ્ઞનાં ગૃહ-હૃદયમાં બિરાજે છે અને ઉપાસનારસનો પણ સ્વીકાર કરે છે. (૩)