Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 664

1875 Mantra
Devata- मित्रावरुणौ Rishi- विश्वामित्रो गाथिनो जमदग्निर्वा Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
उ꣣रुश꣡ꣳसा꣢ नमो꣣वृ꣡धा꣢ म꣣ह्ना꣡ दक्ष꣢꣯स्य राजथः । द्रा꣣घि꣢ष्ठाभिः शुचिव्रता ॥६६४॥

उ꣣रुश꣡ꣳसा꣢ । उ꣣रु । श꣡ꣳसा꣢꣯ । न꣣मोवृ꣡धा꣢ । न꣣मः । वृ꣡धा꣢꣯ । म꣣हा꣢ । द꣡क्षस्य꣢꣯ । रा꣣जथः । द्रा꣡घि꣢꣫ष्ठाभिः । शुचिव्रता । शुचि । व्रता ॥६६४॥

Mantra without Swara
उरुशꣳसा नमोवृधा मह्ना दक्षस्य राजथः । द्राघिष्ठाभिः शुचिव्रता ॥

उरुशꣳसा । उरु । शꣳसा । नमोवृधा । नमः । वृधा । महा । दक्षस्य । राजथः । द्राघिष्ठाभिः । शुचिव्रता । शुचि । व्रता ॥६६४॥

Samveda - Mantra Number : 664
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 1; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (उरुशंसा) હે અત્યંત પ્રશંસનીય (नमोवृधा) સ્તુતિઓ દ્વારા મુક્ત ઉપાસકોની ઉન્નતિ કરનાર (मह्ना) મહાન (शुचिव्रता) પવિત્ર કર્મ કરનારા મિત્ર વરુણ સ્વરૂપ પરમાત્મન્ (द्राघिष्ठाभिः) તું દીર્ઘકાલની સ્તુતિઓ દ્વારા (दक्षस्य राजथः) મારા આત્મસ્વરૂપને પ્રકાશિત કરી રહ્યો છે.
 
Essence
ભાવાર્થ : હે પરમાત્મન્ ! તું અત્યંત પ્રશંસાને યોગ્ય છે, પવિત્રકારી, મહાન, પૂર્વથી ચાલતી આવેલીદીર્ઘકાલીન સ્તુતિઓ દ્વારા મારા-ઉપાસકનાં આત્મબળ પર અધિકાર કરીને રક્ષા કરી રહ્યો છે. (૨)