Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 661

1875 Mantra
Devata- अग्निः Rishi- भरद्वाजो बार्हस्पत्यः Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
तं꣡ त्वा꣢ स꣣मि꣡द्भि꣢रङ्गिरो घृ꣣ते꣡न꣢ वर्धयामसि । बृ꣣ह꣡च्छो꣢चा यविष्ठ्य ॥६६१॥

त꣢म् । त्वा꣣ । समि꣡द्भिः꣢ । सम् । इ꣡द्भिः꣢꣯ । अ꣣ङ्गिरः । घृ꣡ते꣢न । व꣣र्द्धयामसि । बृह꣢त् । शो꣣च । यविष्ठ्य ॥६६१॥

Mantra without Swara
तं त्वा समिद्भिरङ्गिरो घृतेन वर्धयामसि । बृहच्छोचा यविष्ठ्य ॥

तम् । त्वा । समिद्भिः । सम् । इद्भिः । अङ्गिरः । घृतेन । वर्द्धयामसि । बृहत् । शोच । यविष्ठ्य ॥६६१॥

Samveda - Mantra Number : 661
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 1; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अङ्गिरः यविष्ठ्य) હે અંગોને પ્રેરિત કરનાર અત્યંત મેળ કરનારમાં શ્રેષ્ઠ પરમાત્મન્ ! (तं त्वा) તે તને (समिद्धिं घृतेन वर्धयामसि) પ્રાણોથી પ્રાણાયામો-ઇન્દ્રિયોના સદ્ વ્યવહારોથી અને આત્મતેજ વધારીએ છીએ (बृहत् शोच) તું અમારી અંદર અત્યંત પ્રકાશમાન થા. (૨)
 
Essence
ભાવાર્થ : અંગોને પ્રેરિત કરનાર, મેળ કરનારમાં સર્વથી અધિક મિલનસાર પરમાત્માને પ્રાણાર્પણથી પ્રાણાયામો-ઇન્દ્રિય સંયમો અને પોતાના આત્મભાવથી પોતાની અંદર વૃદ્ધિ કરીએ-વધારીએ તો તે અમારી અંદર મહાન પ્રકાશમાન રૂપમાં સાક્ષાત્ થાય છે. (૨)